ગાંધી પરિવાર યોગ કરતું નથી એટલે તેમની દશા બગડી: બાબા રામદેવ

News18 Gujarati
Updated: June 20, 2019, 10:38 AM IST
ગાંધી પરિવાર યોગ કરતું નથી એટલે તેમની દશા બગડી: બાબા રામદેવ
બાબા રામદેવ

આવતી કાલે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ છે. સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થશે.

  • Share this:
આવતી કાલે એટલે કે, 21 જુને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવામાં આવશે. આ યોગ દિવસે યોગ ગુરુ બાબારામ દેવ મહારાષ્ટ્રમાં યોગ કરશે. યોગાગુરુ બાબા રામદેવે યોગને લઇને ગાંધી પરિવારને આડે હાથ લીધુ.

બાબા રામદેવે કહ્યું  કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં યોગ કરે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી છૂપાઇને યોગ કરતા હતા. ગાંધી પરિવારની નવી પેઢીએ યોગ કર્યા નહી તેથી તેમની રાજનીતિ બગડી ગઇ. યોગ કરનારાઓના અચ્છે દિન આવે છે,”

2014ની લોકસભાની ચૂંટણી અને તે બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ યોગગુરુ બાબા રામદેવે કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી અને આ વખતે તેમણે યોગને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં.

આ સ્ટોરી પણ વાંચો: Photos: આંતરરાષ્ટ્રિય યોગ દિવસની વિશ્વભરમાં ચાલતી અદ્ભૂત તૈયારીઓ

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે ઉજવાય છે અને યોગ તરફ લોકો વળ્યા પણ છે.
First published: June 20, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading