આતંકવાદના નિશાને અયોધ્યાનું મંદિર, પોલીસે જાહેર કર્યું હાઇ એલર્ટ!

Parthesh Nair | IBN7
Updated: September 9, 2015, 5:48 PM IST
આતંકવાદના નિશાને અયોધ્યાનું મંદિર, પોલીસે જાહેર કર્યું હાઇ એલર્ટ!
અયોધ્યાના મંદિરોમાં આતંકીઓનો ડોળો મંડાઇ રહ્યો છે. આઇબીના રીપોર્ટ અનુસાર લશ્કર એ તોયબા હવે મંદિરોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. એવામાં અયોધ્યામાં પોલીસે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. અયોધ્યાની સુરક્ષામાં વધારો કરાતા મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યો છે.

  • IBN7
  • Last Updated: September 9, 2015, 5:48 PM IST
  • Share this:
નવી દિલ્હી # અયોધ્યાના મંદિરોમાં આતંકીઓનો ડોળો મંડાઇ રહ્યો છે. આઇબીના રીપોર્ટ અનુસાર લશ્કર એ તોયબા હવે મંદિરોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. એવામાં અયોધ્યામાં પોલીસે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. અયોધ્યાની સુરક્ષામાં વધારો કરાતા મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ રસ્તામાં ઉતરી આવ્યાં છે અને આવન-જાવન કરનાર તમામ શંકાસ્પદની પુછપરછ કરવામાં આવી રહી છે. તમામ પ્રવેશ માર્ગોમાં ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. દરેક સ્થળોએ પોલીસના જવાન નજર આવી રહ્યાં છે.

પોલીસ સુરક્ષાને લઇને હોટલો અને ધર્મશાળાઓમાં પણ આવતા જતા લોકો પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ કોઇપણ ચૂક ન થાય તેને લઇને તકેદારીના પગલા લઇ રહી છે.
First published: September 9, 2015, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading