Home /News /national-international /

CBI સામે ત્યાગીની કબુલાતઃફિનમૈકેનિકા કંપનીના અધિકારીઓને મળ્યો હતો

નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલૈડ હેલીકોપ્ટર સોદા મામલે પુર્વ વાયુ સેનાના અધ્યક્ષ ત્યાગી પર આજે સિકંજો કસાયો હતો. સીબીઆઇએ આજે કેટલાક પુરાવા ત્યાગી સામે રાખ્યા તો પિનમૈકેનિકા કંપનીના અધિકારીઓને મળ્યાની વાત કબુલી હતી. સીબીઆઇએ ત્યાગીને બુધવારે પુછપરછ માટે બોલાવ્યા હતા.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલૈડ હેલીકોપ્ટર સોદા મામલે પુર્વ વાયુ સેનાના અધ્યક્ષ ત્યાગી પર આજે સિકંજો કસાયો હતો. સીબીઆઇએ આજે કેટલાક પુરાવા ત્યાગી સામે રાખ્યા તો પિનમૈકેનિકા કંપનીના અધિકારીઓને મળ્યાની વાત કબુલી હતી. સીબીઆઇએ ત્યાગીને બુધવારે પુછપરછ માટે બોલાવ્યા હતા.
ત્યાગીને ફિનમૈકેનિકાના તત્કાલીન ચીફ ઓપરેટિંગ ઓફિસર જોજિંગ જાપા સહિત અન્ય કેટલાક ઓફિસરોથી મુલાકાત કર્યાનું કબુલ્યું છે. આ પહેલા કાલે ત્યાગીએ આ અધિકારીઓ સાથેની મુલાકાત થઇ હોવાનો ઇનકાર કર્યો હતો. ત્યાગી તેમને 2005માં મળ્યા હતા. સીબીઆઇના અધિકારીઓએ આજે જ્યારે વિજિટર ડાયરી સહિત કેટલાક પુરાવા ત્યાગી સામે રાખ્યા તો કબુલવું પડ્યું હતું.
First published:

Tags: દેશ વિદેશ, સીબીઆઇ

આગામી સમાચાર