PM મોદી પાસેથી રાષ્ટ્રીય વિરતા પુરસ્કાર મેળવનારી યુવતી ઉપર પચ્ચા વડે હુમલો

Ankit Patel
Updated: April 20, 2018, 7:57 PM IST
PM મોદી પાસેથી રાષ્ટ્રીય વિરતા પુરસ્કાર મેળવનારી યુવતી ઉપર પચ્ચા વડે હુમલો
થોડા દિવસ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વેઇટ લિફ્ટર ઉપર હુમલો થયાની ઘટના બની હતી. યુપીમાં યુવતી ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે.

થોડા દિવસ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વેઇટ લિફ્ટર ઉપર હુમલો થયાની ઘટના બની હતી. યુપીમાં યુવતી ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે.

  • Share this:
થોડા દિવસ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વેઇટ લિફ્ટર ઉપર હુમલો થયાની ઘટના બની હતી. યુપીમાં યુવતી ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ વર્ષે દિલ્હીમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીના હાથે રાષ્ટ્રીય વિરાત પુરસ્કાર મેળવનાર નાઝિયા ઉપર હુમલો થયો છે. નાઝિયાને ભારત એવોર્ડથી સમ્માનિત કરાઇ હતી. ઉત્તર પ્રદેશ સરકારે પણ રામી લક્ષ્મીબાઇ વિરતા પુરસ્કારતી પણ નાઝિયાને સમ્માનિત કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે પણ તેની પીઠ થાબડી હતી.

જમીન ઉપર કબ્જો કરનાર લોકોએ ચપ્પા વડે કર્યો હુમલો
નાઝિયાનો આરોપ છે કે, તેના કાકાની જમીન ઉપર કબ્જો કરનારા લોકોએ તેના ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ જમીનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. નાઝિયાનો આરોપ છે કે, આગરાના એડીએમ સિટીએ વિવાદિત જમીન ઉપર નિર્માણ માટેની મંજૂરી આપી દીધી છે. જમીન ઉપર કોઇ નિર્માણ નથી થતું એ જોવા માટે નાઝિયાને મોકલી હતી. આવો આરોપ નાઝિયા લગાવી રહી છે.

નાઝિયાનો આરોપ છે કે, તેના શરીર ઉપર અનેક જગ્યાએ ઇજાઓ થઇ છે. આગરાના એસએસપી અને સંબંધિત પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરવા છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.



પુરસ્કારના પૈસાથી અભ્યાસ કરી રહી છે નાઝિયાઆગરા, યુપીની રહેનારી અને બીએ બીજા વર્ષમાં નાઝિયા અભ્યાસ કરે છે. તેમના પિતા મજૂરી કરે છે જ્યારે ભાઇ બુટ-ચંપલ કારીગર છે. પુરસ્કારમાં મળેલા પૈસાથી નાઝિયા અભ્યાસ કરી રહી છે. 17 વર્ષીય નાઝિયા પ્રશાસનિક અધિકારી બનીને ભ્રષ્ટાચારને ખતમ કરવા ઇચ્છે છે.
First published: April 20, 2018, 7:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading