Viral Video: ATM મશીનની સામે આવતા જ યુવતી કરવા લાગી ડાન્સ
વાયરલ વીડિયો પરથી તસવીર
girl dance viral video: સોશિયલ મીડિયા (social media) પર આ વીડિયો (video) ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુવતી પૈસા (girl money) લેવા માટે ઊભી છે અને અચાનક ડાન્સ (girl dance) કરવાનું શરૂ કરે છે.
સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારે પોતાની ખુશી વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા (social media) પર આવો જ એક મજેદાર વીડિયો વાયરલ (viral video) થયો છે. હાથમાં પૈસા આવતા દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે. તાજેતરમાં આવો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા (girl dance viral video on social media) પર વાયરલ થયેલ વીડિયોમાં એક યુવતી ATM મશીનમાંથી પૈસા કાઢતી વખતે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. પૈસા કાઢતી વખતે તે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram video) પર 12 લાખથી અધિક લોકોએ જોયો છે. ઘંટા નામના એક યૂઝરે આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, પગાર આવવાની ખુશી જુઓ!
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુવતી પૈસા લેવા માટે ઊભી છે અને અચાનક ડાન્સ કરવાનું શરૂ કરે છે. યુવતીના આ પ્રકારની હરકત જોઈને સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે તે પોતાની મહેનતની કમાણીની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છે.
યુવતી શા માટે ડાન્સ કરી રહી છે, તેની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. સોશિયલ મીડિયા યૂઝર્સ જણાવે છે કે, ATMમાંથી પૈસા લેવાના સમય જે ખુશી મળે તેની વાત જ અલગ હોય છે, તેથી તેના હાથમાં પૈસા આવતા જ તે ડાન્સ કરવા લાગી. વીડિયોમાં બ્લેક ટોપ અને બ્લેક માસ્ક પહેરેલ યુવતી ખૂબ જ એનર્જી સાથે ડાન્સ કરવા લાગે છે.
ATM મશીનમાંથી પૈસા લઈને યુવતી પોતાનું ATM કાર્ડ અને પૈસા લે છે. ત્યાર બાદ ATM મશીન સામે હાથ જોડીને જતી રહે છે. સોશિયલ મીડિયા યૂઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ રિએક્શન શેર કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એટીએમ મશીનમાં ચોરી થવાના વીડિયો વાયરલ થતા હોય છે. આખે આખા એટીએમ મશીન પણ ચોરી થવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે અને વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ એટીએમ મશીનમાં યુવતીનો ડાન્સનો વીડિયો વાયરલ થતાં ધૂમ મચાવી રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર