ફાઇનલ લિસ્ટ પર આસામ BJPને નથી વિશ્વાસ, કોંગ્રેસે કહ્યું દરેક વર્ગ નારાજ

રંજીત કુમારે કહ્યું કે અમે આ એનઆરસી પર વિશ્વાસ નથી કરતાં, અમે ખુબ જ નાખુશ છીએ. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે રાષ્ટ્રીય સ્તર પર એનઆરસી તૈયાર કરવાની અપીલ કરીશું.

News18 Gujarati
Updated: August 31, 2019, 10:15 PM IST
ફાઇનલ લિસ્ટ પર આસામ BJPને નથી વિશ્વાસ, કોંગ્રેસે કહ્યું દરેક વર્ગ નારાજ
રંજીત કુમારે કહ્યું કે અમે આ એનઆરસી પર વિશ્વાસ નથી કરતાં, અમે ખુબ જ નાખુશ છીએ. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે રાષ્ટ્રીય સ્તર પર એનઆરસી તૈયાર કરવાની અપીલ કરીશું.
News18 Gujarati
Updated: August 31, 2019, 10:15 PM IST
આસામમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે કહ્યું કે તે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના ફાઇનલ લિસ્ટ પર વિશ્વાસ નથી, પાર્ટીના કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે રાષ્ટ્રીય સ્તર પર એનઆરસી તૈયાર કરવાનો અનુરોધ કર્યો છે.

ભારજ આસામના રાષ્ટ્રીય અધ્યક્ષ રંજીત કુમાર દાસે સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે એનઆરસીની અંતિમ સૂચીમાં ઓફિશિયલ રીતે પહેલા જણાવવામાં આવેલા આંકડાની તુલનામાં બહાર કરવામાં આવેલા લોકોની સંખ્યા ખુબ જ ઓછી જણાવવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ રેલવે સ્ટેશન પર બનશે અનોખી પૉડ હોટલ, એક રાતનો ખર્ચ હશે 900 રુપિયા

અમને વિશ્વાસ નથી

રંજીત કુમારે કહ્યું કે અમે આ એનઆરસી પર વિશ્વાસ નથી કરતાં, અમે ખુબ જ નાખુશ છીએ. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે રાષ્ટ્રીય સ્તર પર એનઆરસી તૈયાર કરવાની અપીલ કરીશું. પાર્ટી બહાર કરવામાં આવેલા લોકો દ્વારા ફોરેનર્સ ટ્રિબ્યૂનલમાં અપીલ કરવાની પ્રક્રિયા અને મામલાના નિર્ણય પર નજીકથી નજર રાખશે. જો એફટી વાસ્તવિક ભારતીયો વિરુદ્ધ પ્રતિકુલ આદેશ આપે છે કે તો અમે તમામ 19 લાખ મામલાના નિસ્તારણની પ્રતિક્ષા નહીં કરીએ. અમે કાયદો લાવીશું અને તેઓને સુરક્ષીત બનાવવાનું કામ કરીશું.

કોંગ્રેસે કહ્યું દરેક વર્ગ નારાજ
Loading...

તો બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે એનઆરસીની હાલની સ્થિતિથી રાજ્યના દરેક વર્ગ નારાજ છે અને દેશના વાસ્તવિક નાગરિકોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. એનઆરસીની અંતિમ યાદી આવ્યા બાદ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર આ મુદ્દે બેઠક યોજાઇ જેમાં પશ્ચિમ બંગાળ અને પૂર્વોતર સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા જોડાયા હતા.
First published: August 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...