બીજેપીની અરવિંદ કેજરીવાલને ચેતવણી, જેલ જવા માટે રહો તૈયાર!

News18 Gujarati | IBN7
Updated: January 9, 2016, 12:43 PM IST
બીજેપીની અરવિંદ કેજરીવાલને ચેતવણી,  જેલ જવા માટે રહો તૈયાર!
નવી દિલ્હીઃ મોદી સરકાર પર શાબ્દીક હુમલાઓને લઇ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા બીજેપીએ તેમના પર આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ એક પછી એક અસંવિધાનિક કદમ ઉઠાવી રહ્યા છે.

  • IBN7
  • Last Updated: January 9, 2016, 12:43 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ મોદી સરકાર પર શાબ્દીક હુમલાઓને લઇ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા બીજેપીએ તેમના પર આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ એક પછી એક અસંવિધાનિક કદમ ઉઠાવી રહ્યા છે.

કેજરીવાલ ચિત્તમંત્રી અરુણ જેટલી દ્વારા કરાયેલા માનહાનિ કેસમાં જેલમાં જવા
તૈયાર રહે.બીજેપીએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકાર નિષ્ફળ નીવડી છે અને મુખ્યમંત્રી નિષ્ફળતા છુપાવવા તથા ભ્રષ્ટ્રાચારના આરોપોનો સામનો કરી રહેલા પોતાના પ્રધાન સચિવને બચાવવા માટે ભાજપના નેતાઓ સામે રાજનિતીથી પ્રેરિત આરોપો લગાવે છે.
First published: January 9, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading