સૈનિકોએ પોલીસ માટે મોકલી મીઠાઈ, આર્મી અધિકારીએ કહ્યું- અમને તમારી પર ગર્વ છે

News18 Gujarati
Updated: May 22, 2020, 2:58 PM IST
સૈનિકોએ પોલીસ માટે મોકલી મીઠાઈ, આર્મી અધિકારીએ કહ્યું- અમને તમારી પર ગર્વ છે
કોરોના વોરિયર્સ પોલીસ અને હોમગાર્ડને બિરદાવતો વીડિયો અભિનેતા અનુપમ ખેરે શૅર કર્યો

કોરોના વોરિયર્સ પોલીસ અને હોમગાર્ડને બિરદાવતો વીડિયો અભિનેતા અનુપમ ખેરે શૅર કર્યો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ (Coronavirus) દરમિયાન પોતાના જીવને જોખમમાં મૂકીને સેનાના જવાન અને પોલીસકર્મી ડ્યૂટી કરી રહ્યા છે. જેને કારણે દેશમાં અનેક પોલીસકર્મી અને સૈનિક સંક્રમિત (COVID-19) પણ થઈ ગયા છે. આ કોરોના વોરિયર્સ (Corona Warriors)ના કાર્ય અને ઉત્સાહને જોઈને ભારતીય સેના (Indian Army)ના અધિકારીએ પોલીસ (Police) અને હોમગાર્ડ (Home Guard)ના જવાનોના કામના વખાણ કરવાની સાથે જ સેનાના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલી મિઠાઈ પણ વહેંચી છે. આ વીડિયો અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર શૅર કર્યો.

વીડિયો શૅર કરતાં અનુપમ ખેરે કેપ્શન લખ્યું કે, આપણે સૌથી શ્રેષ્ઠ એમ જ નથી બની ગયા! આ COVID-19ના સમયમાં એક ખૂબ પ્રેરક વીડિયો છે. ભારતીય સેનાના એક અધિકારી પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવતો કાર્યોને બિરદાવી રહ્યા છે. અધિકારીએ વખાણ કર્યા બાદ કહ્યું- જય હિન્દ.

આ પણ વાંચો, રશિયામાં ફરી જોવા મળ્યો ‘ભેદી પ્રકાશ’, લોકોને એલિયન હોવાની આશંકા

વીડિયોમાં અધિકારીએ કહ્યું કે, સમગ્ર આર્મી આપની ઉપર ગર્વ અનુભછે. તમે એકમાત્ર છો જે આ ટેન્શનના સમયમાં પણ બહાદુરીથી લડી રહ્યા છો.

આ પણ વાંચો, આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!

 
First published: May 22, 2020, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading