Home /News /national-international /

DTH પર આરામ કરતો વાનર, આનંદ મહિંદ્રાએ જણાવ્યું કેપ્શન કૉન્ટેસ્ટના વિજેતાનું નામ

DTH પર આરામ કરતો વાનર, આનંદ મહિંદ્રાએ જણાવ્યું કેપ્શન કૉન્ટેસ્ટના વિજેતાનું નામ

DTH પર વાનર

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ વાંદરાનો ફોટો મૂકીને જે ટ્વિટ કર્યું હતું તેના વિનર જાહેર થયા છે.

    મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા રસપ્રદ વીડિયો અને પોસ્ટ શેર કરતા રહે છે. શનિવારે તેમણે ટ્વિટર પર એક વાનરની તસવીર શેર કરી કેપ્શન કોન્ટેસ્ટ પોસ્ટ કરી હતી. આ વાનર ડીશ એન્ટિના પર બેઠો હતો. અને તે હેરાની સાથે જોઇ રહ્યો હતો. તસવીર શેર કરતા મહિન્દ્રાએ કહ્યું કે આ ફોટો માટે જે સૌથી સરસ કેપ્શન આપશે તે વિજેતાના ઇનામ આપવામાં આવશે. હવે તેમને વિજેતાનું નામ જાહેર કર્યું છે.

    આનંદ મહિન્દ્રાએ સોમવારે કેપ્શન કોન્ટેસ્ટના વિજેતાના નામ જણાવ્યા અને તેમને શુભેચ્છા પાઠવી. લોકોએ બંદરની આ ફોટો માટે અનેક રસપ્રદ કેપ્શન આપ્યા હતા. જો કે તેમાંથી ટ્વટિર યુઝર્સ @ vallisurya1 અને @TheSameWall વિજેતા બન્યા હતા. જીતનારને મહિન્દ્રાએ ટ્રકનું એક મોડેલ જીત્યું છે. એક વિજેતાએ કોમેન્ટમાં લખ્યું કે એક બંદર ટીવી કે અંદર તો બીજી વિજેતા લખ્યું- DTH-ડાયરેક્ટ ટૂ હનુમાન




    વાનરની તસવીર શેર કરીને આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે આ સમયે હું પોતાની કેપ્શન પ્રતિયોગિતા માટે એક શ્રેષ્ઠ તસવીર નથી વિચારી શકતો. તેમણે કોન્ટેસ્ટ માટે કેટલાક નિયમ પણ રાખ્યા હતા. કેપ્શન મજાકિયા હોવું જોઇએ અને હિન્દી અને અંગ્રેજીમાંથી જે ભાષા તમને ગમે તેમાં તમારે કેપ્શન આપવાનું રહેશએ. આ તમામને મહિન્દ્રા વાહનનું એક મોડલ જીતવા મળશે. લગભગ 88 હજાર લોકોએ તેના ટ્વિટ પર રિએક્શન આપ્યું. અને અનેક લોકો આમાંથી કેટલીક વસ્તુઓ ખૂબ જ પસંદ આવી.



    ઉલ્લેનીય છે કે આ ટ્વિટ પર તેવા અનેક કૉમેન્ટને આનંદ મહિન્દ્રાએ રિ ટ્વટિ પણ કર્યું. ઉલ્લેખનીય છએ કે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ટ્વિટર પર 8.2 મિલિયન ફોલોવર્સ છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Anand mahindra, કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन