Home /News /national-international /હવે 'અતિથિ દેવો ભવ' કહેશે અમિતાભ, બન્યા 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર!

હવે 'અતિથિ દેવો ભવ' કહેશે અમિતાભ, બન્યા 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર!

નવી દિલ્હી# બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે 'અતુલ્ય ભારત' ના નવા બ્રાન્ડ એમ્બેસેડર હશે. બ્રાન્ડ એમ્બેસેડર બનવાની રેસમાં અમિતાભ બચ્ચનની સાથે અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણના નામો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મારી બાજી. કેન્દ્રિય પર્યટન મંત્રાલયે 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડરના માટે 'બિગ બી' ના નામ પણ મોહર લગાવી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

આ અગાઉ અમિતાભ બચ્ચને એક નિવેદન આપતા કહ્યું હતુ કે, અત્યાર સુધી સરકારે 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડરના સંદર્ભમાં તેમનો કોઇ પણ પ્રકારનો કોઇ સંપર્ક કર્યો નથી. પરંતુ દેશ અને સમાજના માટે કોઇ પણ પ્રકારનું કામ કરવા માટે હંમેશા તૈયાર રહેશે.

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેતા આમિર ખાન અગાઉ 'અતુલ્ય ભારત' અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. પરંતુ કંપની સાથે સરકારનો કોન્ટ્રાક સમાપ્ત થવાની સાથે જ આમિર 'અતુલ્ય ભારત' અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા નથી. 'અતિથિ દેવો ભવ' અભિયાનના માટે સરકારે મૈકન વર્લ્ડવાઇડની સાથે કોન્ટ્રાક કર્યો હતો. એજન્સીએ આ કામ માટે આમિર ખાનની સેવા લીધી હતી. હવે એજન્સીની સાથે કોન્ટ્રાક સમાપ્ત થઇ ગયો છે. મંત્રાલયે આમિરની સેવા લીધી ન હતી. તેઓએ કહ્યું કે, આ એજન્સી હતી, જેણે તેમની સેવા લીધી હતી. જો કે, એજન્સી સાથે હવે કોન્ટ્રાક રહ્યો નથી, અભિનેતાની સાથે વ્યવસ્થા પણ આપોઆપ સમાપ્ત થઇ ગઇ છે.
First published:

Tags: અતુલ્ય ભારત, અભિનેતા, અમિતાભ બચ્ચન, જાહેર, નવા, બોલીવુડ, બ્રાન્ડ એમ્બેસેડર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन