Home /News /national-international /

અમિત શાહ બોલ્યા, ભાજપ અનામતની સમર્થક છે અને હંમેશા રહેશે

અમિત શાહ બોલ્યા, ભાજપ અનામતની સમર્થક છે અને હંમેશા રહેશે

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે અહીં કહ્યું કે, ભાજપ અનામતની સમર્થક છે અને હંમેશા રહેશે. તેમણે કહ્યું કે, ભાજપ અનામતમાં કોઇ ફેરફાર કરવા નથી ઇચ્છતી. બિહારના બેગૂસરાયમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને મુખ્યમંત્રી નિતિશકુમાર સામે નિશાન સાધતાં તેમણે કહ્યું કે, આ લોકો અનામત મામલે જુઠ્ઠુ બોલી ચૂંટણીને વિકાસના મુદ્દાથી ભટકાવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બેગૂસરાય # ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે અહીં કહ્યું કે, ભાજપ અનામતની સમર્થક છે અને હંમેશા રહેશે. તેમણે કહ્યું કે, ભાજપ અનામતમાં કોઇ ફેરફાર કરવા નથી ઇચ્છતી. બિહારના બેગૂસરાયમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને મુખ્યમંત્રી નિતિશકુમાર સામે નિશાન સાધતાં તેમણે કહ્યું કે, આ લોકો અનામત મામલે જુઠ્ઠુ બોલી ચૂંટણીને વિકાસના મુદ્દાથી ભટકાવી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે, ભાજપ અનામતને સમર્થન કરતી આવી છે અને એમાં કોઇ પુન:વિચારના વિરોધમાં છે. બિહારની જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. લાલૂ અને નિતિશ જાણે છે કે, વિકાસના મુદ્દે ચૂંટણી થશે તો તેઓ ક્યાંય નહીં દેખાય અને એટલા માટે તે અનામત લઇ લેશું એવું બોલીને લોકોને ભટકાવી રહ્યા છે. આજે હું એલાન કરૂ છું કે આ સફેદ જુઠ્ઠાણું છે, ભાજપ અનામતની સમર્થક છે અને હંમેશા રહેશા.
First published:

Tags: અનામત, અમિત શાહ, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन