Home /News /national-international /

અમેરિકાઃ મેનહટનમાં ટાઇમ્સ સ્ક્વેર પાસે વિસ્ફોટ,4 ઇજાગ્રસ્ત, એકની ધરપકડ

અમેરિકાઃ મેનહટનમાં ટાઇમ્સ સ્ક્વેર પાસે વિસ્ફોટ,4 ઇજાગ્રસ્ત, એકની ધરપકડ

આ વિસ્ફોટ મેનહટનના 42 સ્ટ્રીટની પાસે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સોમવારે સાંજે 6:30 વાગ્યે થયો હતો. અહીં એ, સી અને ઇ લેનને સાફ કરવામાં આવી રહી છે. અહીં વિસ્ફોટ થયો એના ટૂંકા અંતરે જ ટાઇમ્સ સ્ક્વેર આવેલું છે.

અમેરિકાઃ ન્યૂ યોર્કમાં વિસ્ફોટના સમાચાર પ્રાપ્ત થયા છે. માહિતી અનુસાર, મેનહટન બસ ટર્મિનલમાં સબવે સ્ટેશન પાસે બ્લાસ્ટ થયો હતો.

હાલમાં વિસ્ફોટમાં 4 વ્યક્તિને ઇજા થઈ હોય છે, પણ મોત વિશેની કોઈ માહિતી નથી. ન્યૂ યોર્ક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારને ઘેરી લીધો છે.

માહિતી મુજબ, આ વિસ્ફોટ મેનહટનના 42 સ્ટ્રીટની પાસે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સોમવારે સાંજે 6:30 વાગ્યે થયો હતો. અહીં એ, સી અને ઇ લેનને સાફ કરવામાં આવી રહી છે. અહીં વિસ્ફોટ થયો એના ટૂંકા અંતરે જ ટાઇમ્સ સ્ક્વેર આવેલું છે.
First published:

Tags: Mainhattan, Times square, અમેરિકા, વિસ્ફોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन