અમરનાથયાત્રા રૂટ પર વાદળ ફાટ્યું, બે બાળકો સહિત ત્રણના મોત

શ્રીનગરઃ કશ્મીરમાં અમરનાથ યાત્રાના બાલટાલ આધાર શિબિરના નજીક વાદળ ફાટતા બે બાળકો સહિત ત્રણના મોત નીપજ્યા છે. ત્યારે 10થી વધુ લોકો ઘવાયા છે.દળ ફાટવાના કારણે આવેલા પુરમાં એક પુલ, બે અન્નક્ષેત્ર અને ઘણાં ટેન્ટને નુકસાન પહોચ્યું છે. શ્રીનગર-લેહ નેશનલ હાઈવેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
શ્રીનગરઃ કશ્મીરમાં અમરનાથ યાત્રાના બાલટાલ આધાર શિબિરના નજીક વાદળ ફાટતા બે બાળકો સહિત ત્રણના મોત નીપજ્યા છે. ત્યારે 10થી વધુ લોકો ઘવાયા છે.દળ ફાટવાના કારણે આવેલા પુરમાં એક પુલ, બે અન્નક્ષેત્ર અને ઘણાં ટેન્ટને નુકસાન પહોચ્યું છે. શ્રીનગર-લેહ નેશનલ હાઈવેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બે બાળકોના મૃતદેહ આજે મલ્યા છેજેમાં એક 13 વર્ષીય છોકરી છે જ્યારે બીજો 12 વર્ષના છોકરાનો મૃતદેહ છે. જ્યારે અન્ય એક વ્યક્તિનું પણ મોત થતાં મૃતાંક 3 થયો છે.

વાદળ ફાટતાં ઘવાયેલા 10લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકો હજુ લાપતા છે. વાદળ કાલે રાતે ફાટ્યું હતું.

વાદળ ફાટતા નજીકના તંબુઓમાં પાણી ઘુસ્યા હતા. કેટલાક તિર્થયાત્રીકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવાયા હતા.
First published: