Home /News /national-international /

AIIMSમાં નોકરીની સુવર્ણ તક, બહાર પડી ભરતીની જાહેરાત, જાણો વિગત

AIIMSમાં નોકરીની સુવર્ણ તક, બહાર પડી ભરતીની જાહેરાત, જાણો વિગત

પ્રતીકાત્મક તસવીર

    ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સ ઓફ પટનાએ કોમ્પ્યુટર તથા સેક્રેટરી આસિસ્ટેન્ટ, ન્યૂટ્રીશનિસ્ટ તથા અન્ય પદ માટે જાહેરાત બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો 27 મે 2019 સુધી પોતાનું આવેદન મોકલી શકે છે. આ માટે https://www.aiimspatna.org પર જઇને વિગતવાર માહિતી મેળવી શકાશે.

    જરૂરી તારીખો

    આવેદન જમા કરવાની અંતિમ તારીખ - 27 મે 2019 છે, તો કોમ્પ્યુટર એન્ડ સેક. આસિસ્ટેન્ટની 1 જગ્યા, સોશિયલ વર્કર/પ્રોજેક્ટ આસિસ્ટેન્ટની 1 જગ્યા, ન્યૂટ્રિશનિસ્ટની 1 જગ્યા. સાયકોલોજીસ્ટની 1 જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

    લાયકાત કેટલી જરૂરી ?

    સોશિયલ વર્કર/પ્રોજેક્ટ આસિસ્ટેન્ટની પોસ્ટ માટે MA (સોશિયલ સાઇન્સ/ સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રીની સાથે 2 વર્ષનો અનુભવ જરૂરી)

    વય - 35 વર્ષ (અનામત કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર છે)

    અરજી મોકલવાનું સરનામું

    ઉમેદવાર 27 મે 2019 સુધી પોતાનું આવેદન હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન, ફર્સ્ટ ફ્લોર, એડમિન બિલ્ડિંગ, એઇમ્સ, પટના- 801507ના સરનામે મોકલી શકો છો. વધુ માહિતી માટે એઇમ્સની ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: AIIMS, Job, Notification

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन