Home /News /national-international /મોદીને અપશબ્દ કહેનાર અકબરૂદ્દીન ઓવૈસીના ધરપકડના આદેશ

મોદીને અપશબ્દ કહેનાર અકબરૂદ્દીન ઓવૈસીના ધરપકડના આદેશ

નવી દિલ્હી# પીએમ નરેન્દ્ર મોદી પર કહેવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીના મામલામાં એઆઇએમઆઇએમ ના નેતા અકબરૂદ્દીન ઓવૈસીના વિરૂદ્ધ બિનજામીનપાત્ર ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ દાખલ થયા બાદ તેમની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી# પીએમ નરેન્દ્ર મોદી પર કહેવામાં આવેલા આપત્તિજનક ટિપ્પણીના મામલામાં એઆઇએમઆઇએમ ના નેતા અકબરૂદ્દીન ઓવૈસીના વિરૂદ્ધ બિનજામીનપાત્ર ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ દાખલ થયા બાદ તેમની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.

અકબરૂદ્દીન ઓવૈસી પર પીએમ મોદી વિરૂદ્ધ બિન-સંસદીય ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. સાથે જ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો પણ આરોપ છે. કિશનગંજ એસપી રાજીવ રંજનએ તેમની ધરપકડના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઇ અકબરૂદ્દીન ઓવૈસીએ રવિવારના રોજ બિહારના કિશનગંજમાં પોતાની પ્રથમ રેલી યોજી હતી. આ દરમિયાન તેઓએ પોતાના ઉશ્કેરણીજનક અંદાજમાં ભાષણ આપ્યું હતુ. ઓવૈસીએ મોદીને શૈતાન અને જાલિમ કહ્યાં હતા.
First published:

Tags: અકબરૂદ્દીન ઓવૈસી, અપશબ્દ, આદેશ, આરોપ, પીએમ મોદી, પોલીસ`, બિહાર, વિરૂદ્ધ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन