નવી જિંદગી શરૂ કરતાં પહેલા આકાશે દાદા ધીરુભાઈ અંબાણીના લીધા આશીર્વાદ

આકાશે દાદા ધીરુભાઈ અંબાણીના લીધા આશીર્વાદ

લગ્ન માટે મુંબઈ સ્થિત જિયો ટાવર્સને દુલ્હનની જેમ સમજાવવામાં આવ્યો છે

 • Share this:
  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી શનિવારે શ્લોકા મહેત સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન માટે મુંબઈ સ્થિત જિયો ટાવર્સને દુલ્હનની જેમ સમજાવવામાં આવ્યો છે.

  લગ્ન માટે આકાશની જોડકી બહેન ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પિરામલ સાથે પહેલા જ વેન્યૂ પર પહોંચી ચૂકી છે. લગ્ન પહેલા આકાશે પોતાના દાદા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના આશીર્વાદ લીધા.

  આ પણ વાંચો, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ગ્રૈંડ વેડિંગ, આ મોર કરશે મહેમાનોનું સ્વાગત

  લગ્નમાં બોલિવુડ સ્ટાર્સ ઉપરાંત બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લયેર અને તેમની પત્ની ચેરી બ્લેયર, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમની પત્ની અંજલી પિચાઈ, પૂર્વ યૂએન મહાસચિવ બાન કી મૂન અને તેમની પત્ની અને સચિન તેંડુલકર જેવા સેલેબ્સ પણ સામેલ થઈ રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: