Home /News /national-international /ભગવાન આવી પત્ની સૌને આપે: પતિની દરેક વાત રાજીખુશીથી માને છે, અન્ય મહિલા સાથે લફરા કરે તો પણ નથી વાંધો

ભગવાન આવી પત્ની સૌને આપે: પતિની દરેક વાત રાજીખુશીથી માને છે, અન્ય મહિલા સાથે લફરા કરે તો પણ નથી વાંધો

પ્રતિકાત્મક તસ્વીર

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, મોનિકાનો દાવો છે કે, તેનો એક માત્ર ઉદ્દેશ્ય પતિ જોનને ખુશ કરવાનો છે. પછી તે કંઈ પણ માગે. મોનિકાનું માનવું છે કે, જોનની સાથે પોતાના બંધનને મજબૂત બનાવવા માટે તે તેને અન્ય મહિલા સાથે ફ્લર્ટ કરવાની મંજૂરી આપે છે સાથે જ અન્ય મહિલા સાથે પતિને શેર કરવામાં પણ સંકોચ અનુભવતી નથી.

વધુ જુઓ ...
પતિ અને પત્નીની વચ્ચેના સંબંધથી વધારે મજબૂત કંઈ નથી હોતું. જ્યારે આપ એક વૈવાહિક બંધનમાં હોવ છો, તો તે મહત્વનું છે કે, આપ બંને એકબીજાનું ધ્યાન રાખો. લગ્ન અથવા તેના કિસ્સા માટે કોઈ પણ સંબંધના એક ખૂણામાંથી ઈમાનદારી અને વફાદારી છે. પણ જ્યારે આપને ખબર પડે છે કે, પત્ની પોતાના પતિ સાથે બીજી મહિલાઓની સાથે સમય વિતાવવા અને ત્યાં સુધી કે શારીરિક સંબંધ બાંધવાની છુટ આપીને ખુશ રહે? આપની પહેલી પ્રતિક્રિયા તો ગુસ્સાવાળી હશે. પણ આ 37 વર્ષિય અમેરિકી મહિલા મોનિકા હલ્ડટ માટે નથી. તે પોતાના પતિની જરુરિયાતને પુરી કરવામાં ખુશ હોવાનો દાવો કરે છે અને તે પછી ગમે તે હોય.

આ પણ વાંચો: PHOTOS: ડૉક્ટર છે માયાવતીની વહુ, ધૂમ ધામથી થયા આકાશ આનંદના લગ્ન

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, મોનિકાનો દાવો છે કે, તેનો એક માત્ર ઉદ્દેશ્ય પતિ જોનને ખુશ કરવાનો છે. પછી તે કંઈ પણ માગે. મોનિકાનું માનવું છે કે, જોનની સાથે પોતાના બંધનને મજબૂત બનાવવા માટે તે તેને અન્ય મહિલા સાથે ફ્લર્ટ કરવાની મંજૂરી આપે છે સાથે જ અન્ય મહિલા સાથે પતિને શેર કરવામાં પણ સંકોચ અનુભવતી નથી. મોનિકાએ સોશિયલ મીડિયા દ્વારા લગ્ન પ્રત્યે પોતાની અજીબોગરીબ દ્રષ્ટિકોણનો ખુલાસો કર્યો છે. એક સમર્પિત પત્ની હોવાના નાતે, તેનું એકમાત્ર કામ સામાન્ય ગૃહિણીનું છે, તે પોતાના પતિની દેખરેખ રાખે છે.

ઘરના કામમાં વધારે વ્યસ્ત રહે છે પત્ની


તે પોતાનો દિવસ પતિ જોન માટે ખાવાનું બનાવવામાં વિતાવે છે અને જોનને અન્ય મહિલાઓ પાસે મોકલે છે. બાદમાં ઘરની સફાઈ કરે છે, કેમ કે તે પોતાના પાર્ટનર માટે સમય કાઢી શકતી નથી. તે ઘરના કામોમાં વ્યસ્ત રહે છે.રેન્ડમ મહિલાઓ સાથે સમય વિતાવ્ય બાદ અને મોનિકાના ઘરનું કામ પુરુ કર્યા બાદ જોન ઘર આવે છે. મોનિકાએ શેર કર્યું છે કે, જો તેનો પતિ ખુશ છે તો તે પણ ખુશ થઈ જાય છે. જોન એ પણ નક્કી કરે છે કે, કેવા કપડા તેને પહેરવા જોઈએ. જેની સાથે તેની પત્ની હાજી હાજી કરે છે.


ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, મોનિકાએ ખુલાસામાં કહ્યું કે, જોન મને ઘર પર સેક્સી-સ્પોર્ટી તરીકે સારા કપડા પહેરવાનું પસંદ છે અને તે ઘરે મેકઅપમાં જોવા નથી માગતો. અમુક મહિલાઓને આ પસંદ નથી આવતું કે, તેમને શું પહેરવું, શું કરવું, પણ મારો પતિ જ્યારે મને આવા સલાહ આપે ત્યારે મને બહુ ગમે છે. જ્યારે હું ડિલીવરી કરુ છું તોતે ખુશ રહે છે. અને બદલામાં તે મને ખુશ કરે છે.
First published:

Tags: Husband and Wife, Relationship