Home /News /national-international /

મંગોલિયા સાથે 14 કરાર, 1 અરબ ડોલરની મદદ

મંગોલિયા સાથે 14 કરાર, 1 અરબ ડોલરની મદદ

ઐતિહાસિક મુલાકાત પર મંગોલિયા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ મંગોલિયાની રાજધાની ઉલાન બટોરમાં મંગોલિયા અને ભારત વચ્ચે મહત્વના 14 સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ઐતિહાસિક મુલાકાત પર મંગોલિયા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ મંગોલિયાની રાજધાની ઉલાન બટોરમાં મંગોલિયા અને ભારત વચ્ચે મહત્વના 14 સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ઐતિહાસિક મુલાકાત પર મંગોલિયા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ મંગોલિયાની રાજધાની ઉલાન બટોરમાં મંગોલિયા અને ભારત વચ્ચે મહત્વના 14 સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સાથે બંને દેશોએ પરસ્પરના સબંધો મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો. સાથોસાથ પીએમ નરેન્દ્ર મોદીએ મંગોલિયાની પ્રાથમિક સુવિધાઓમાં મદદરૂપ થવા માટે 1 અરબ ડોલરની મદદની જાહેરાત કરી હતી.

પ્રતિનિધિત્વ મંડળની વાતચીતમાં પરિવહન, રાજમાર્ગ અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ સહિત આર્થિક અને વ્યાપારિક સહયોગ અંગે સમજુતી કરાર કર્યા હતા. પીએમ મોદીએ મંગોલિયાના પીએમ સાથે મુલાકાત કરી, આ પહેલા ઉલાન બટોરમાં ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં પીએમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, મોદી ચીન પ્રવાસ, વેપાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन