આ વિદ્યાર્થીને 10થી વધારે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાંથી રિસર્ચ ઈન્ટર્નશિપની ઓફર, જાણો કોણ છે ટેલેન્ટેડ અભિષેક?


Updated: October 28, 2020, 4:35 PM IST
આ વિદ્યાર્થીને 10થી વધારે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાંથી રિસર્ચ ઈન્ટર્નશિપની ઓફર, જાણો કોણ છે ટેલેન્ટેડ અભિષેક?
અભિષેકની તસવીર

અભિષેકે આ પહેલા ગેસ ટરબાઈન એન્જિન ઉપર કેટલીક રક્ષા સંસ્થાનો અને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ઉપર કામ કર્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ વિશ્વ પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયમાં (University) વિશ્વ સ્તરની શિક્ષા પ્રાપ્ત કરવું એ દરેક ટેલેન્ટેડ વિદ્યાર્થીનું (Talented student) સપનું હોય છે. પરંતુ ક્યારેક પૈસા તો ક્યારેક કિસ્મત વચ્ચે આવતી હોય છે. એટલા માટે આ સપનું ઓછા લોકો પુરુ કરી શકે છે. દિલ્હીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી અભિષેક અગ્રહરી (Engineering student Abhishek Agrahari) માટે આ ઓફર (Research Internship) છપ્પર ફાડકર ખુશીઓ લઈને આવી છે.

વિશ્વની અલગ અલગ યુનિવર્સિટીઓથી મળી ઓફરો
આ ભારતીય વિદ્યાર્થીએ ધ વર્લ્ડ ફેમસ યુનિવર્સિટીથી રિસર્ચ ઈન્ટર્નશિપની ઓફર મેળવીને નવો માપદંડ ઊભો કર્યો છે. દિલ્હીના અભિષેક અગ્રહરી એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે જે ઈન્ટર્નશિપ ઓફર બાદ યુકેની ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને યુએસએની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી અને ઈલિનોઈસ વિશ્વવિદ્યાલય જેવી યુનિવર્સિટીમાં ઇન્ટર્નશિપ કરી શકે છે.

IIT બોમ્બે અને IIT કાનપુરમાં fluid dynamics ઉપર કામ કર્યું
અભિષેકે એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે અનેક પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયોથી ઓફર મેળવીને તેઓ ખુશ છે. મારી કડક મહેનત છેવટે રંગ લાવી ખરી. અભિષેકે આ પહેલા ગેસ ટરબાઈ એન્જિન ઉપર કેટલીક રક્ષા સંસ્થાનો અને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ઉપર કામ કર્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૈભવી દારૂની મહેફિલ કેસ! નીરવને દારૂ સપ્લાય કરનાર ચિરાગ જૈસ્વાલની ધરપકડ, એક IPS સાથે છે સારા સંબંધઆ ઉપરાંત fluid-structure interaction ઉપર IIT બોમ્બે અને IIT કાનપુરમાં fluid dynamics ઉપર કામ કર્યું છે. તેમણે ખડગપુર, ઈન્દોર અને મદ્રાસમાં સંસ્થાનના કેન્દ્રોથી ઓફર મળી ચૂકી છે.

આ પણ વાંચોઃ-કોડિનારઃ શિવા સોલંકીના પુત્રએ ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી, આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, મોતનું કારણ અકબંધ

આ પણ વાંચોઃ-ગોઝારો અકસ્માતઃ બેકાબૂ જીપે બાઈકને મારી જોરદાર ટક્કર, દિયર-ભાભી અને બે બાળકોના કમકમાટી ભર્યા મોત

20 વર્ષના અભિષેકને ફ્લૂડ, બ્લેક હોલ જેવા વિષયોમાં શોધ કરવી પસંદ છે
20 વર્ષના અભિષેકનો રિસર્ચ પ્રત્યે લગાવ તેમની દરરોજની ચીજોમાં કંઈક નવું શોધવાની તલબ છે. તેમણે કહ્યું કે રિસર્ચમાં મને પહેલાથી જ આકર્ષણ છે. કારણે મને એ પસંદ નથી કે મુખ્યધારાની જેમ ચાલું રહેવું. હું સતત નવું શોધવામાં લાગેલો રહું છું. મને ફ્લ્યૂડ, બ્લેક હોલ, તેજ તડકો, ગાઢ છાયડો જેવા વિષયો ઉપર શોધ કરવી પસંદ છે.DRDO અને IITમાં કામ કર્યા બાદ ઈન્ટરનેશનલ લેવલે બેસ્ટ આપવનો સમય
અભિષેકને લાગે છે કે ડીઆરડીઓ અને આઈઆઈટી જેવી પ્રમુખ સંગઠનોની સાથે કામ કર્યા બાદ હવે ઈન્ટરનેશનલ લેવલ ઉપર પોતાનું બેસ્ટ આપવોનો સમય આવી ગયો છે. તેમનું માનવું છે કે વિદેશી વિશ્વવિદ્યાલય બુનિયાદી સુવિધાઓની સાથે મામલામાં થોડા ઉન્નત છે. અમે જે પ્રદર્શન કરી રહ્યા છીએ. એની તુલનામાં શોધની ગુણવત્તાના મામલામાં તેઓ આગળ છે.
Published by: ankit patel
First published: October 28, 2020, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading