ચોંકાવનારી સત્ય ઘટના : 3 વર્ષ ગર્ભવતી રહ્યા બાદ મહિલાએ આપ્યો બકરાને જન્મ, ડોકટરો હેરાન

પ્રતિકાત્મક તસવીર

લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. જો કે આ ઘટના સંપૂર્ણપણે સાચી છે. લોકો તે જગ્યાએ જઈને બકરાને જોવા જઈ રહ્યા છે.

 • Share this:
  સોશ્યલ વાયરલ : કેટલાક મહિના પહેલા નાઇજીરીયાથી એક એવા સમાચાર સામે આવ્યા હતા, જેણે ડોક્ટરોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. એક નાઇજિરિયન મહિલાએ ત્રણ વર્ષ ગર્ભવતી રહ્યા બાદ બકરીને જન્મ આપ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. જો કે આ ઘટના સંપૂર્ણપણે સાચી છે.

  તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, નાઇજીરીયામાં આ પ્રકારની પહેલી ઘટના નથી. આ પહેલા પણ મહિલાઓના ગર્ભાવસ્થાને લઈને અનેક પ્રકારના આઘાતજનક સમાચાર બહાર આવ્યાં છે. સોશિયલ મીડિયા પર, સાઈમન ચૂકબુ નામના એક વ્યક્તિએ મહિલા દ્વારા બકરો પેદા કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

  આ પણ વાંચોરાજકોટ: અકસ્માતમાં દંપતી ખંડિત , પતિની નજર સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત, ટ્રકનું વ્હીલ મહિલા પર ફરી વળ્યું

  પોતાની પોસ્ટમાં, તેણે કેટલાક ફોટા શેર કર્યા અને લખ્યું કે, આ મહિલા છેલ્લા ત્રણ વર્ષથી ગર્ભવતી હતી. મહિલાએ તાજેતરમાં બકરીને જન્મ આપ્યો છે. આ ઘટના વિશે જાણીને બધા ચોંકી ગયા. નાઇજિરીયામાં જેણે પણ આ સમાચાર વાંચ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો તે જગ્યાએ જઈને બકરાને જોવા જઈ રહ્યા છે.

  આ અગાઉ 2012માં, એક નાઇજીરીયાની મહિલાએ ઘોડા જેવા બાળકને જન્મ આપ્યો હતો.

  આ પણ વાંચોઅમદાવાદમાં વધુ એક યુવતીનો કરૂણ આપઘાત, 'માંગ્યા પ્રમાણે દહેજ નથી લાવતી તો જીવે છે શું કામ?'

  તમને જણાવી દઈએ કે, દુનિયામાં આશ્ચર્યોની ક્યાંય ખોટ નથી. અને જ્યારે વાત સમુદ્ર (Ocean)ની કે નદીની થતી હોય તો એનો અંદાજો લગાવી શકાય છે કે ઘેરા પાણીમાં આખરે શું છે. અનેકવાર પાણીમાંથી મળેલી અનેક ચીજો ઘણી હેરાન કરનારી છે. આવો જ એક મામલો ઈન્ડોનેશિયા (Indonesia)ના દરિયાકાંઠે સામે આવ્યો છે. અહીં એક માછીમાર (Fisherman)ને શાર્ક (Shark)નું એક દુર્લભ ચહેરાવાળું બચ્ચું મળ્યું છે. મૂળે, તેને અહીં દુર્લભ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાર્કનો ચહેરો મનુષ્યથી ઘણો મળતો આવે છે.
  Published by:kiran mehta
  First published: