Home /News /national-international /

મોદીના કાર્યક્રમમાં અડવાણીને ન અપાયું આમંત્રણ

મોદીના કાર્યક્રમમાં અડવાણીને ન અપાયું આમંત્રણ

યુપી ખાતે આવેલા મથુરામાં 25મી મેના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં થનારા એક કાર્યક્રમમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જયારે લાલકૃષ્ણ અડવાણીને આ કાર્યક્રમમાં આમંત્રણ નથી અપાયું.

  • News18
  • Last Updated :
અમદાવાદ : યુપી ખાતે આવેલા મથુરામાં 25મી મેના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં થનારા એક કાર્યક્રમમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જયારે લાલકૃષ્ણ અડવાણીને આ કાર્યક્રમમાં આમંત્રણ નથી અપાયું.

25મી મેએ પંડિત દિનદયાળ ઉપાઘ્યાય સ્મારક સમિતિનું આયોજન કરાયુ છે. આ કાર્યક્રમમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ નથી મળ્યું, જયારે અટલ બિહારી વાજપેયીને બોલાવાયા છે. જો કે વાજપેયી અત્યારે બીમાર છે અને ધણા સમયથી બહાર નથી નિકળી શકતા. જયારે તાજેતરમાં જ તેમને ભારત રત્નથી સન્માન માટે પણ રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને આપ્યુ હતું.

આ કાર્યક્રમનું આયોજન દિનદયાળ ઉપાઘ્યાય જન્મભુમી સ્મારક સમિતિ તરફથી કરાયુ હતુ જેના આયોજન કર્તાઓનું કહેવુ છે કે, અડવાણી આ સમિતિના સદસ્ય નથી એટલા માટે તેઓને બોલાવ્યા નથી જો કે મોદી પણ આ સમિતિના સદસ્ય નથી.
First published:

Tags: દેશ, નરેન્દ્ર મોદી, રાજકારણ, લાલક્રૃષ્ણ અડવાણી

આગામી સમાચાર