Home /News /national-international /

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના રામેશ્વરમમાં ભીની આંખે થઇ દફનવિધિ

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના રામેશ્વરમમાં ભીની આંખે થઇ દફનવિધિ

તમિલનાડુના રામેશ્વરમમાં આતે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના રાજકીય સન્માન સાથે દફનવિધિ કરાઇ, અંતિમ વિધિમાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા પ્રધાન મનોહર પર્રિકર, વેંકૈયા નાયડુ, રાહુલ ગાંધી પણ અંતિમવિધિમાં હાજર રહ્યાછે. ડૉ.કલામની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમવારે ડૉ.કલામનું નિધન થયું હતું.પીએમ મોદીએ ડૉ.કલામને શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
રામેશ્વરમ # તમિલનાડુના રામેશ્વરમમાં આતે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના રાજકીય સન્માન સાથે દફનવિધિ કરાઇ, અંતિમ વિધિમાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા પ્રધાન મનોહર પર્રિકર, વેંકૈયા નાયડુ, રાહુલ ગાંધી પણ અંતિમવિધિમાં હાજર રહ્યાછે. ડૉ.કલામની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમવારે ડૉ.કલામનું નિધન થયું હતું.પીએમ મોદીએ ડૉ.કલામને શ્રદ્ધાંજલિ આપી હતી.

ડોક્ટર કલામનું 83 વર્ષની ઉમરે શિલાંગમાં નિધન થયું છે. આ વખતે તેઓ આઇઆઇએમના વિદ્યાર્થીઓને લેક્ચર આપી રહ્યા હતા. એમના પાર્થિવ દેહને એમના વતન રામેશ્વરમમાં ભારે અદમ સાથે લવાયો હતો. અંતિમ વિધિ અવસરે રાજકીય નેતાઓ સહિત જનમેદની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.  ભારતે એક રત્ન ગુમાવ્યાનું દુખ સૌના ચહેરે સ્પષ્ટ વર્તાતું હતું.
First published:

Tags: અબ્દુલ કલામ, પૂર્વ રાષ્ટ્રપતિ, રાજકારણ, સન્માન

આગામી સમાચાર