જીન્સ અને ટૉપ પહેરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવું યુવતીને ભારે પડ્યું , થયું 'આવું'

News18 Gujarati
Updated: October 23, 2019, 10:59 PM IST
જીન્સ અને ટૉપ પહેરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવું યુવતીને ભારે પડ્યું , થયું 'આવું'
પ્રતિકાત્મક તસવીર

આ યુવતી એક સૉફ્ટવેર ફર્મમાં કામ કરતી હતી. જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જીન્સ અને ટૉપમાં આરટીઓ ઑફિસ પહોંચી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે કોઇ ડ્રેસ કોડ નથી. તેમ છતાં એક યુવતીને ડ્રાઇવિંગ ટેસ્ટ (driving test) આપવા માટે ના પાડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ યુવતીએ જીન્સ અને ટોપ પહેર્યું હોવાથી તેને ટેસ્ટ આપવા માટે ના પાડવામાં આવી હતી. ચેન્નાઇના સ્થાનિક ટ્રાન્સ્પોર્ટ ઑફિસ (RTO)એ જણાવ્યું કે આરટીઓમાં અલગ અલગ પ્રકારના લોકો આવે છે. આવી સ્થિતિમાં અસુવિધાથી બચવા માટે દરેકને એ સલાહ આપવામાં આવે છે કે દરેક પ્રૉપર ડ્રેસ કોટમાં જ આવે. લુંગી અને શૉર્ટમાં આવનારા પુરુષોને પણ યોગ્ય ડ્રેસઅપમાં આવવા માટે કહેવાય છે.

ટ્રાન્સપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, પુરુષ હોય કે મહિલા બંને પ્રૉપર ડ્રેસમાં આવવા માટે કહેવાાં આવે છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે આ યુવતી એક સૉફ્ટવેર ફર્મમાં કામ કરતી હતી. જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જીન્સ અને ટૉપમાં આરટીઓ ઑફિસ પહોંચી હતી. પરંતુ તેને પ્રૉપર ડ્રેસમાં આવવાનું કહ્યું હતું. આ યુવતી પોતાના ઘરે ગઇ હતી. કપડાં બદલીને ફરીથી કે.કે. નગરમાં હાજર આરટીઓ ઑફિસમાં આવી હતી.

આ પણ વાંચોઃ- માતાને સ્કૂટર ઉપર 48,100 km તીર્થયાત્રા કરાવી, આનંદ મહિન્દ્રા ગિફ્ટ કરશે કાર

આરટીઓ ઑફિસના જણાવ્યા પ્રમાણે આવી જ રીતે એક મહિલા ડિસેન્ટ ડ્રેસ અને મુક્કા પેટ્સ કે કેપ્રી પહેરીને આરટીઓ ઑફિસમાં આવી હતી. આ મામલો નવો નથી પરંતુ વર્ષ 2018નો છે. એ સમયે મીડિયામાં વાત આવી હતી.

આ પણ વાંચોઃ-ધનતેરસ પહેલા સોના-ચાંદીના નવા ભાવ આવ્યા, ફટાફટ જાણી લો આજના ભાવ

આ પણ વાંચોઃ-#Dabangg3Trailer: જબરદસ્ત એક્સનવાળો છે સલમાનખાનનો ચુલબુલ પાંડે અવતારઑફિસરે કહ્યું કે જો પુરુષ શૉર્ટ્સ, લુંગી કે બરમૂડો પહેરીને આવે છે ત્યારે તેમને પણ પ્રૉપર ડ્રેસ પહેરવા માટે ઘરે પાછા મોકલવામાં આવે છે. આરટીઓ અધિકારીને આગળ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાઇસન્સ સરકારી દફ્તરમાં ઇશ્યૂ થાય છે. આ વાતમાં ખોટું સું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) બનાવડા માટે આવતા લોકો તૈયાર થઇને આવે જેવી રીતે તેઓ ઑફિસ જાય છે. અહીં અલગ અલગ પ્રકારના લોકો આવે છે. કંઇપણ પહેરીને આવનારા લોકો આ બાબતનું ધ્યાન રાખવું જોઇએ.
First published: October 23, 2019, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading