દારૂ નશામાં ધૂત યુવતીનો હંગામો, મહિલા પોલીસ ઉપર કર્યો હુમલો, જુઓ Video

News18 Gujarati
Updated: November 17, 2019, 6:35 PM IST
દારૂ નશામાં ધૂત યુવતીનો હંગામો, મહિલા પોલીસ ઉપર કર્યો હુમલો, જુઓ Video
હંગામો કરતી મહિલાની તસવીર

તેલંગાણા રાજ્યના હૈદરાબાદના બંજાર હિલ્સ વિસ્તારમાં શનિવારે રાત્રે દારુના નશામાં ધૂત એક મહિલા પડી હતી. બંજાર હિલ્સ પોલીસે મહિલાની સલામતી માટે તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ તેલંગાણા રાજ્યના (Telangana state) હૈદરાબાદના (Hyderabad) બંજાર હિલ્સ વિસ્તારમાં શનિવારે રાત્રે દારુના નશામાં ધૂત એક મહિલા પડી હતી. બંજાર હિલ્સ પોલીસે મહિલાની સલામતી માટે તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, પોલીસ સ્ટેશન (Police stationa) કેમ લાવ્યા હોવાની ફરિયાદ સાથે નશામાં ધૂત મહિલાએ (dunk woman) પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો.

નશાની હાલતમાં મહિલાએ મને પોલીસ સ્ટેશનમાં કેમ લાવ્યા છો એવી ફરિયાદ સાથે મહિલા એસઆઈ અને મહિલા કોન્સ્ટેબલો ઉપર હુમલો (attack on lady police) કર્યો હતો. અને ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને અટકાવવાનો પ્રયાસ કરનાર મહિલા એસઆઈનેગળા ઉપર બટકું ભર્યું હતોની માહિતી મળી રહી છે. પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી.

આ પણ વાંચોઃ-Recipe : શિયાળાની ઠંડીમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક"
આ પણ વાંચોઃ-દારૂ નશામાં ધૂત યુવતીનો હંગામો, મહિલા પોલીસ ઉપર કર્યો હુમલો, જુઓ Video

પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ યુવતી લિસા નાગાલેન્ડની છે અને હૈદરાબાદની સોફ્ટવેર કંપનીમાં નોકરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ દારૂના નશામાં એક મહિલાએ રસ્તા વચ્ચે જ હંગામો મચાવ્યો હતો. પોલીસે જેમ તેમ કરીને તોફાને ચડેલી મહિલાને કાબૂમાં કરી હતી અને તેને સુવડાવી દીધી હતી. મહિલાના હંગામાના પગલે પોલીસ સ્ટેશનમાં થોડીવાર માટે હાઈવોલ્ટેઝ ડ્રામા સર્જાયો હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી હતી.

આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

ચારથી પાંચ ટ્રાફિક પોલીસની હાજરીમાં જ મહિલાએ હંગામો મચાવ્યો હતો. રોડ ઉપર જ મહિલાના હંગામાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. પોલીસે પણ આ મહિલાની અટકાયત કરી હતી. અને પોલીસ સ્ટેશન લઈ જઈને સ્થિતિ કાબૂમાં કરી હતી.
First published: November 17, 2019, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading