સ્પીડમાં બાઈક ચલાવવા અંગે શરૂ થયો ઝઘડો, લાકડી-દંડા વડે મારીને 72 વર્ષીય મહિલાની હત્યા

News18 Gujarati
Updated: May 25, 2020, 3:12 PM IST
સ્પીડમાં બાઈક ચલાવવા અંગે શરૂ થયો ઝઘડો, લાકડી-દંડા વડે મારીને 72 વર્ષીય મહિલાની હત્યા
પ્રતિકાત્મક તસવીર

ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવા અંગે ઝઘડો શરું થયો હતો. ત્યારબાદ વૃદ્ધ મહિલાની લાકડી દંડા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

  • Share this:
સોનીપતઃ હરિયાણાના સોનીપગ (Sonipat) જિલ્લામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. જેમાં એક 72 વર્ષીય મહિલાની નિર્દયતાથી માર મારીને હત્યા (Murder) કરવામાં આવી છે. ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવા અંગે ઝઘડો શરું થયો હતો. ત્યારબાદ વૃદ્ધ મહિલાની લાકડી દંડા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધ મહિલાની લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યારે પોલીસે આ ઘટનામાં 20 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓને વહેલી તકે પકડી પડવાની ખાતરી પણ આપી છે.
First published: May 25, 2020, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading