બાળકને અશ્લિલ વીડિયો બતાવી, આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

News18 Gujarati
Updated: May 5, 2019, 9:07 PM IST
બાળકને અશ્લિલ વીડિયો બતાવી, આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
પ્રતિકાત્મક તસવીર

પાડોશમાં રહેતા 9 વર્ષના બાળકને ઘરે બોલાવ્યો અને તેને અશ્લિલ વીડિયો બતાવી કુકર્મ કરવામાં આવ્યું

  • Share this:
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ડોંબવલી વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 36 વર્ષિય વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વ્યક્તિ પર આરોપ છે કે, તેણે પાડોશમાં રહેતા 9 વર્ષના બાળકને ઘરે બોલાવ્યો અને તેને અશ્લિલ વીડિયો બતાવી કુકર્મ કરવામાં આવ્યું. બાળકની મા ની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધી આરોપીની અટકાયત કરી લીધી છે.

ઘટના વિશે કોઈને ન બતાવવાની આપી હતી ધમકી
પોલીસ ફરિયાદ અનુસાર, ઘટના 19 એપ્રિલની છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે દિવસે બાળકને કોઈ કામ માટે તેની માં એ ઘરથી બહાર મોકલ્યો હતો. આ દરમ્યાન હાઉસ કિપીંગ સર્વિસમાં કામ કરનાર 36 વર્ષિય દિનેશ લાહોરીએ તેને પોતાના ઘરે બોલાવ્યો. તેમે બાળકને અશ્લિલ વીડિયો દેખાડ્યો અને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું. એટલું નહીં, આરોપીએ બાળકને આ મુદ્દે કોઈને નહી બતાવવાની પણ ધમકી આપી હતી.

બે અઠવાડીયા બાદ બાળકે માંને આ વાત બતાવી
બે અઠવાડીયા સુધી બાળકે કોઈને કઈં પણ ન બતાવ્યું. રવિવાર રાત્રે પીડિત બાળકે આ વાત પોતાની માને જણાવી. ત્યારબાદ માંએ શનિવારે આરોપી વિરુદ્ધ યૌન-ઉત્પીડનની ફરિયાદ નોંધાવી પોલીસ અનુસાર, લાહોરી વિરુદ્ધ પોક્સો એક્ટ અને અપ્રાકૃતિક અપરાધ જેવા મામલો નોંધવામાં આવ્યો છે.
First published: May 5, 2019, 9:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading