Home /News /national-international /

8 મહિનાની ગર્ભવતી સગીરાએ પ્રેમી સાથે કર્યા લગ્ન, થયો જોરદાર હંગામો

8 મહિનાની ગર્ભવતી સગીરાએ પ્રેમી સાથે કર્યા લગ્ન, થયો જોરદાર હંગામો

આખી ઘટના પ્રેમ પ્રસંગ (Love affair)અને લગ્ન સાથે જોડાયેલી છે

jharkhand news - સગીરા આઠમાં ધોરણની વિદ્યાર્થિની છે

    ધનબાદ : ઝારખંડના (jharkhand)ધનબાદમાં ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશનમાં (Women Police Station)બે પક્ષો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. આ દરમિયાન સ્ટેશનમાં રહેલા પોલીસ મૂકદર્શક બની રહ્યા હતા. જ્યારે હંગામો મારામારી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે પોલીસે હસ્તક્ષેપ કરીને બંને પક્ષોને શાંત કરાવ્યા હતા. આખી ઘટના પ્રેમ પ્રસંગ (Love affair)અને લગ્ન સાથે જોડાયેલી છે.

    16 વર્ષની એક સગીર (Sagira)યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. યુવતી 8 મહિનાની ગર્ભવતી છે. ગત 28 નવેમ્બર યુવતીના પિતાએ ધનસાર પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના પરિવારજનો સામે પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેના પર કાર્યવાહી કરતા ધનસાર પોલીસે બંને પ્રેમી-પ્રેમિકાને અટકાયતમાં લઇને મહિલા પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતા.

    આ પણ વાંચો - 82 વર્ષની દૂલ્હન અને 36 વર્ષનો વરરાજા, કપલે સેક્સ લાઇફ વિશે કર્યો આવો ખુલાસો

    સૂચના મળવા પર યુવતીના પરિવારજનો મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યુવકના પરિવારજનો પહેલાથી જ ત્યાં હાજર હતા. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. પ્રેમીની માતા સગીર યુવતીને પોતાની સાથે રાખવા માંગતી હતી. તે તેને જીવનભર રાખવા માટે તૈયાર છે. જોકે યુવતીના પરિવારજનોને આ મંજૂર ન હતું. સગીર યુવતીના પરિવારજનો પ્રેમી અને તેના પરિવારજનોની ધરપકડની માંગણી કરી રહ્યા છે.

    બીજી તરફ યુવતીનું કહેવું છે કે તે 8 મહિનાની ગર્ભવતી છે અને તેણે લગ્ન પણ કરી લીધા છે. લગ્ન કર્યા પછી તે સાસરિયામાં રહેવા માંગે છે. માતા-પિતાના ઘરે જવા માંગતી નથી. તે આઠમાં ધોરણની વિદ્યાર્થિની છે.

    આ પણ વાંચો - સેલ્ફીનો ક્રેઝ ભારે પડ્યો, IIT વિદ્યાર્થિની સેજલ જૈનનો પગ લપસ્યો અને ગંગા નદીમાં તણાઇ

    મહિલા ન્યૂડ થઇને પોતાના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરતી

    ગાજિયાબાદમાં એક મહિલાની નિર્લજતાની હદ પાર કરતી ઘટના સામે આવી છે. મહિલા પોતાના પતિના કામ પર ગયા પછી ન્યૂડ થઇને પોતાના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરતી હતી અને બોયફ્રેન્ડને ઘરે પણ બોલાવતી હતી. આટલું જ નહીં પોતાની 13 વર્ષની પુત્રી પાસે પણ ઓન કોલ કપડા ઉતરાવ્યા હતા. મહિલા આ કામ ઘણા દિવસોથી કરી રહી હતી. જોકે પતિએ હિડેન કેમેરાથી પત્નીને ઝડપી લીધી હતી. પતિએ પોલીસ કેસ નોંધાવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Jharkhand

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन