Home /News /national-international /200 પુરુષો સાથે સંબંધ બાંધી ચુકી છે આ મહિલા! ફિલ્મમાં મળેલા એક રોલથી જિંદગી બદલાઈ ગઈ

200 પુરુષો સાથે સંબંધ બાંધી ચુકી છે આ મહિલા! ફિલ્મમાં મળેલા એક રોલથી જિંદગી બદલાઈ ગઈ

આ મહિલાએ 200 પુરુષો સાથે સંબંધ બાંધ્યા (Twitter/JENCOOLIDGE)

જેનિફર કૂલિઝ (Jennifer Coolidge) એક અમેરિકન એક્ટ્રેસ છે. અને તે હવે 61 વર્ષની થઈ ચુકી છે. થોડા દિવસ પહેલા તેણે વેરાઈટી મેગેઝીન સાથે ખાસ વાતચીતમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

    મોટા ભાગે આપણે જોઈએ છીએ કે, એક્ટર અને એક્ટ્રેસ ઈન્ટરવ્યૂમાં બિન્દાસ થઈને પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા હગોય છે, જેને જાણીને સૌ કોઈ ચોંકી જતાં હોય છે. હાલમાં એક અમેરિકન એક્ટ્રેસે પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને જાણીને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આમ તો લોકોના એવા કેટલાય રહસ્યો હોય છે, જેને તે કોઈની પણ સાથે શેર કરવા માગત નથી, પણ જ્યારે સેલિબ્રિટિના રહસ્યો ખબર પડે છે, તો સૌ કોઈ ચોંકી જાય છે. જેનિફરે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ચોંકાવનારી વાતો દુનિયાની સામે રજૂ કરી છે.

    ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, જેનિફર કૂલિઝ (Jennifer Coolidge) એક અમેરિકન એક્ટ્રેસ છે. અને તે હવે 61 વર્ષની થઈ ચુકી છે. થોડા દિવસ પહેલા તેણે વેરાઈટી મેગેઝીન સાથે ખાસ વાતચીતમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેની આ વાતનો ખુલાસો કરતા પહેલા આપને જણાવી દઈએ કે, જેનિફર શા માટે ફેમસ થઈ. વર્ષ 1999માં રિલીજ થયેલી એડલ્ટ કોમેડી ફિલ્મ અમેરિકન પાઈ (American Pie) જેનિફર, ફિલ્મના મુખ્ય પાત્ર (Jennifer Coolidge American Pie role) સ્ટિફલરની મા બની હતી, જેનું ચક્કર પોતાના દીકરાના મિત્ર સાથે ચાલતું હોય છે. 2001, 2003 અને 2012માં આ ફિલ્મનો બીજો પાર્ટ બન્યો હતો, જેમાં જેનિફર ફરી વાર પોતાના બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

    આ પણ વાંચો: OMG: 2 લગ્ન કરીને પણ મહિલાનું મન ન ભરાયું , હવે ત્રીજા લગ્ન કરવા માટે ધરણાં પર બેઠી

    200 પુરુષો સાથે અફેયર


    આ પાત્ર નિભાવવાના કારણે રાતોરાત તે લોકપ્રિય બની ગઈ અને સિનેમા ઈંડસ્ટ્રીની બહાર પણ તેની ડિમાન્ડ વધી ગઈ. ઈન્ટરવ્યૂમાં જેનિફરે જણાવ્યું છે કે, લોકો તેની સાથે પ્રેમ સંબંધ બનાવવા માગતા હતા. આ ફિ્લ્મમાં તેનું કામ જોઈને કેટલાય અફેયર્સ થયા અને લગભગ 200 પુરુષો (Woman affair with 200 men) સાથે તેણે રાત વિતાવી. તે કહે છે કે જો મેં આ રોલ ન કર્યા હોત તો, આટલા અફેયર્સ કરવા બહું મુશ્કેલ છે.


    કેટલાય શોમાં દેખાઈ ચુકી છે જેનિફર


    બેસ્ટ ઈન શો અને લીગલી બ્લોન્ડમાં તેના કામને એટલું પસંદ કરવામાં આવ્યું કે, 2000ના દાયકામાં એક્ટ્રેસની ભારે ડિમાન્ડ થઈ ગઈ હતી. ત્યાર બાદ એવોર્ડ વિનિંગ ટીવી સીરીઝ, દ વ્હાઈટ લોટ્સમાં પણ તેના રોલને ખૂબ વખાણવામાં આવ્યો. હાલમાં જ નેટફ્લિક્સની સીરીઝમાં પણ તે દેખાઈ હતી, જે એક મિસ્ટ્રી સીરીઝ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajab gajab news, Hollywood Movie

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन