નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ, ટૂરિઝમ મિનિસ્ટર સહિત તમામ 6નાં મોત

News18 Gujarati
Updated: February 27, 2019, 4:45 PM IST
નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ, ટૂરિઝમ મિનિસ્ટર સહિત તમામ 6નાં મોત
નેપાળના મૃતક મંત્રી અધિકારીની ફાઇલ તસવીર તથા ચોપરની ફાઇલ તસવીર

  • Share this:
નેપાળમાં એક હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના બની છે, જેમાં નેપાળ સરકારના પર્યટન મંત્રી રવિન્દ્ર અધિકારી સહિત 6 લોકોનાં મોત થયા છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ હેલિકોપ્ટરમાં નેપાળ ગૃહ મંત્રાલયના સચિવ પ્રેમ કુમાર રાયે જાણકારી આપી છે.

તેઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મંત્રી અધિકારી અને પાંચ અન્ય લોકોનું મોત થયું છે. શરૂઆતમાં હેલિકોપ્ટર ગાયબ થયાનું બહાર આવ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ ગુજરાત પાકિસ્તાનની સરહદે આવેલા સુઇ ગામમાં એલર્ટ, સેનાની બાજ નજર

 

First published: February 27, 2019
વધુ વાંચો
अगली ख़बर