Home /News /national-international /57 વર્ષની આંટીને જોઈને પાણી પાણી થઈ રહ્યા છે યુવાનો, તસ્વીરો જોઈને ભલભલા થઈ જાય છે ફિદા

57 વર્ષની આંટીને જોઈને પાણી પાણી થઈ રહ્યા છે યુવાનો, તસ્વીરો જોઈને ભલભલા થઈ જાય છે ફિદા

viktoria winslow

વાત થઈ રહી છે એડલ્ટ સાઈટ Onlyfansની મોડલ 57 વર્ષિય વિક્ટોરિયા વિનસ્લોની. જેની તસ્વીર જોવા માટે વૃદ્ધો નહીં ફણ યુવાનો પાગલ થઈ રહ્યા છે. વિક્ટોરિયા કહે છે કે, જ્યારે તેને ઓનલી ફેન્સ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું અને તસ્વીરો શેર કરવાનું શરુ કર્યું તો, તેણે વિચાર્યું પણ નહોતું કે, તેની પ્રોફાઈલ જોવા માટે કોઈ નાની ઉંમરના યુવાનો મેમ્બરશિપ લેશે અને પૈસા આપીને તેની વધતી ઉંમરની કરચલિયો અને સ્ટ્રેચ માર્ક્સ જોશે.

વધુ જુઓ ...
એ દિવસો હવે ગયા, જ્યાં લોકો નાની ઉંમરની સુંદર, ચમક અને કુંવારાના દીવાના હતા. હવે તો સ્થિતી એવી થઈ છે કે, અડધી ઉંમરના યુવાનો પણ વૃદ્ધ મહિલાઓમાં રસ લેવા લાગ્યા છે. એટલું જ નહીં તેમની તસ્વીરો અને કરચલીઓ પણ તેમને ક્રેઝી લાગવા લાગી છે. આવું અમે નથી કહેતા, પણ ખુદ એક વૃદ્ધ મહિલાએ આવો કર્યો છે, કે યુવાનો તેના મદમસ્ત શરીર પાછળ પાગલ છે. ત્યાં સુધી કે, તે તેના સ્ટ્રેચ માર્ક્સ જોવા માટે પણ તેમને આગ્રહ કરે છે.

57 વર્ષની વૃદ્ધ મહિલા પાછળ પાગલ છે યુવાનો


જે એડલ્ટ સાઈટ પર તેની તસ્વીર, અદાઓ અને ઢીલી પડી રહેલી ચામડીને જોવા માટે પાગલ છે. મેલબર્નની રહેવાલી વિક્ટોરિયા વિંસલોને નવાઈ લાગે છે. જ્યારે જુએ છે કે, તેનાથી અડધી ઉંમના યુવાનો તેની પાછળ પાગલ છે.


ઘડપણમાં પણ જુવાનીઓને ફિદા કરે છે આ મહિલા


વાત થઈ રહી છે એડલ્ટ સાઈટ Onlyfansની મોડલ 57 વર્ષિય વિક્ટોરિયા વિનસ્લોની. જેની તસ્વીર જોવા માટે વૃદ્ધો નહીં ફણ યુવાનો પાગલ થઈ રહ્યા છે. વિક્ટોરિયા કહે છે કે, જ્યારે તેને ઓનલી ફેન્સ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું અને તસ્વીરો શેર કરવાનું શરુ કર્યું તો, તેણે વિચાર્યું પણ નહોતું કે, તેની પ્રોફાઈલ જોવા માટે કોઈ નાની ઉંમરના યુવાનો મેમ્બરશિપ લેશે અને પૈસા આપીને તેની વધતી ઉંમરની કરચલિયો અને સ્ટ્રેચ માર્ક્સ જોશે. તેને તો લાગ્યુ હતું કે, ક્યારેય તેને આ અકાઉન્ટ બંધ કરવું પડશે. કારણ કે, આ ઉંમરમાં કોઈ શા માટે તેના ગ્લેમરને જોવે. પણ આ ભ્રમ તૂટ્યો અને કોન્ફીડેન્સ વધ્યો.

વિક્ટોરિયાને એડલ્ટ મોડલ બનવા માટે તેમની દીકરી જ પ્રેરણા આપે છે. અને ઘણી વાર મા દીકરી મળીને ફેન્સ માટે જોડીમાં હાજર રહે છે. સાઈટ માટે તેમની દીકરી મોટા ભાગે ફોટો સેશન કરે છે અને તેમને અલગ અલગ પ્રકારની સ્ટાઈલ બતાવે છે. જેનાથી તે લોકોને પ્રભાવિત કરી શકે અને ઉત્સાહિત કરી શકે. જો કે, જ્યારે તેની દીકરીએ તેને આ પ્રસ્તાવ આપ્યો તો તે ખૂબ ખચકાઈ હતી. પણ હવે તેને જરાં પણ આવું નથી લાગતું. તે ખુદ હેરાન છે કે, તેને આટલું મહત્વ અને પ્રેમ મળી રહ્યો છે. આ જ કારણ છે કે, તે કહે છે કે જ્યાં સુધી મને જોનારા છે, ત્યાં સુધી તે વીડિયો બનાવાનું ચાલુ રાખશે. ભલે હું 90 વર્ષની થઈ જાઉ અને કરચલીઓ આવી જાય.


કરચલીઓ અને સ્ટ્રેચ માર્ક્સ જોવાની ફરમાઈશ કરે છે યુવાનો


ખુદ વિક્ટોરિયા કહે છે કે, પુરુષોને મારી કરચલીઓ, મારી ડિમ્પલ, અને નિશાન જોવાનું પસંદ છે. જો કે, વિક્ટોરિયા એવું પણ કહે છે કે એડલ્ટ મોડલ બનીને પૈસા કમાવાનો આઈડીયા તેનો શોખ અને પેશનનો ભાગ નથી. પણ આ તે સમયની જરુરિયાત હતી કે, જ્યારે તેની પાસે ઘરનું ભાડૂ આપવા માટે પૈસા પણ નહોતા અને મિત્રના ઘરે જઈને રહેવું પડ્યું હતું. તેથી પોતાની આર્થિક સ્થિતી સુધરવા માટે તેને આ રસ્તો અપનાવવો પડ્યો. તેને ચાહનારા લોકો અને નજીકના સગા સંબંધી તેના કામના વખાણ કરવા લાગ્યા તો, તેનો ઉત્સાહ વધ્યો. વિક્ટોરિયા હવે પોતાના પ્રોફેશનથી ખુશી અનુભવી રહી છે.
First published:

Tags: Ajab Gajab

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો