Home /News /national-international /VIDEO: હૈદરાબાદમાં શેરીના રખડતાં શ્વાને 4 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો, વીડિયો થયો વાયરલ

VIDEO: હૈદરાબાદમાં શેરીના રખડતાં શ્વાને 4 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો, વીડિયો થયો વાયરલ

સીસીટીવી ફુટેજમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, હૈદરાબાદમાં 4 વર્ષના બાળક પર શેરીના રખડતા કુતરાએ હુમલો કર્યો છે. જેનાથી માસૂમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાનો હેરાન કરી દેતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હૈદરાબાદ: દેશના અલગ અલગ ભાગમાં શ્વાનના આતંકના સમાચાર આવતા રહે છે અને અનેકો વીડિયો પણ સામે આવે છે. ત્યારે હવે તાજેતરમાં જ હૈદરાબાદમાંથી હચમચાવી નાખતો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક રખડતા શ્વાને માસૂમ પર હુમલો કરી દીધો હતો.

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, હૈદરાબાદમાં 4 વર્ષના બાળક પર શેરીના રખડતા કુતરાએ હુમલો કર્યો છે. જેનાથી માસૂમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાનો હેરાન કરી દેતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, પીડિતના પિતા સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરે છે. બાળકના પેટમાં ગંભીર ઈજા થઈ હતી, તેથી તેને હોસ્પિટલ લઈ ગયા, જો કે હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

અહીં આપને એક વીડિયો બતાવામા આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક નાનૂ બાળક શેરીમાં ચાલતો જાય છે, ત્યારે અચાનક દોડતા એક કુતરો આવે છે અને તેના પર હુમલો કરી દે છે.
First published:

Tags: Dog attack, Hyderabad