કાશ્મીરના તંગધાર સેક્ટરમાં ઘુસણખોરી કરતા 5 આતંકીઓ ઠાર, ઓપરેશન ચાલુ

આ યુવકની ઓળખ અબ્દુલ હકના રૂપે કરવામાં આવી છે. અબ્દુલ બાંગલાદેશના સુનામગંજ જિલ્લાનો રહેવાસી છે. જ્યાંથી કરીમગંજના મુબારકપુર વિસ્તાર ખાલી ચાર કિલોમીટરના અંતરે છે. બીએસએફના પ્રવક્તા અને ડીઆઇજી જેસી નાયકે જણાવ્યું કે યુવક કુશિયારા નદી પાર કરીને રવિવારે સવારે 7:30 વાગે ભારતીય સીમામાં દાખલ થયો. ગામ વાળાએ તેનો જોતા જ તેને રોક્યો. વાતચીતમાં ખબર પડી કે તે બાંગ્લાદેશી નાગરિક છે.

જમ્મુ-કાશ્મીરની સીમા ઉપર થઇ રહેલી ઘુસણખોરીની કોશિશ કરનારા આતંકવાદીઓના ઇરાદાઓને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યા છે.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરની સીમા ઉપર થઇ રહેલી ઘુસણખોરીની કોશિશ કરનારા આતંકવાદીઓના ઇરાદાઓને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યા છે. શનિવારે તંગધાર સેક્ટરમાં ભારતીય સીમામાં ઘુસવાના પ્રયત્ન કરી રહેલા 5 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. અત્યારે સેનાનું ઓપરેશન ચાલું છે.

  ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રમઝાન મહિનામાં કશ્મીરમાં સિઝફાયરના નિર્ણયથી આતંકવાદી ગતિવિધિઓમાં એકદમ વધારો થયો છે. જોકે એકવાર ફરીથી સુરક્ષાબળોએ આતંકવાદીઓની નાપાક કોશિશોને સેનાના જવાનોએ બહાદૂરીથી જવાબ આપ્યો છે. સેનાના જવાનોએ ભારતમાં ઘૂસણખોરી કરના આતંકવાદીઓના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યા છે.  શુક્રવારે પણ સેનાએ રામબન જિલ્લામાં આતંકવાદીના સ્થળની જાણકારી મેળવીને નષ્ટ કર્યું હતું. જ્યાંથી સેનાએ મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા. આ સ્થળ પરથી સેનાને એક-47, એક 303 રાઇફલ, 36 એમએણની એક પિસ્તોલ, એક ગ્રેનેડ લોન્ચર, એકે-47 રાઇફલની એક મેગઝીન, 303 રાઇફલની મેગઝીન, 6 રાઉન્ડ કારતૂસ પ્રાપ્ત થયા હતા.
  Published by:Ankit Patel
  First published: