ઉત્તરાખંડમાં કુદરતી કહેર, બદ્રીનાથમાં નાળામાં ફસાઇ કાર, કેદારનાથમાં બચાવાયા 22 શ્રદ્ધાળુઓ

ઉત્તરાખંડમાં વરસાદનું એલર્ટ

કેદારનાથથી પરત આવતા સમયે ભારે વરસાદને કારણે સોમવારે જંગ ચટ્ટીમાં ફસાયલેાં 22 લોકોને SDRF અને પોલીસે રેસ્ક્યૂ કરી લીધા છે. આ તમામ લોકોને ગૌરીકુંડ શિફ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં 55 વર્ષનાં એક શ્રદ્ધાળુ છે જેમને ચાલવામાં તકલીફ છે. સ્ટ્રેચર દ્વારા શિફ્ટ કરી છે.

 • Share this:
  કેદારનાથથી પરત આવતા સમયે ભારે વરસાદને કારણે સોમવારે જંગ ચટ્ટીમાં ફસાયલેાં 22 લોકોને SDRF અને પોલીસે રેસ્ક્યૂ કરી લીધા છે. આ તમામ લોકોને ગૌરીકુંડ શિફ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં 55 વર્ષનાં એક શ્રદ્ધાળુ છે જેમને ચાલવામાં તકલીફ છે. સ્ટ્રેચર દ્વારા શિફ્ટ કરી છે.

  મોનસુન બાદ ભારે વરસાદને કારણે ઘણાં રાજ્યોને જનજીવન પ્રભાવિત કરે છે. જેની સૌથી મોટી અસર દક્ષિણનાં કેરાલા અને ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની ઉત્તરાખંડ માટે આજે (મંગળવારે) રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય માટે આગામી 24 ક્લાક ઘણાં મહત્વપૂર્ણ છે.

  ઉત્તરાખંડમાં વરસાદથી આવેલી તબાહીમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થઇ ગયા છે. ચમોલી ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે નંદાકિની નદીમાં પૂર આવી ગયુ. નદીનું જળ સ્તર ઝડપથી વધી ગયુ. ગંગામાં આવેલાં જળસ્તરનાં વધારાથી ઋષિકેશનાં તમામ ઘાટ જળમગ્ન થઇ ગયા છે.  જંગ ચટ્ટીમાં ફસાયેલાં 22 લોકોનું કરાયું રેસ્ક્યૂ-
  તો કેદારનાથથી પરત આવતા સમયે વરસાદને કારણે સોમવારનાં જંગ ચ્ટીમાં ફસાયેલાં આશરે 22 લોોકને SDRF અને પોલીસે રેસ્ક્યૂ કરી લીધા છે. આ તમામ લોકોને ગૌરીકુંડ શિફ્ટ કરવામાં આવ્યાં છે. 55 વર્ષનાં એક શ્રદ્ધાળુ જેને કારણે ચાલવામાં મુશ્કેલી થતી તી. સ્ટ્રેચર માટે શિફ્ટ કરવામાં આવશે.  બદ્રીનાથથી આવ્યો ચોકાવનારો VIDEO-
  બદ્રીનાથ રાષ્ટ્રીયમાર્ગથી એક ચોકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ ઉભરતાં લામબગડ નાળામાં ફસાયેલી એક કારમાં સવાર લોકોને BRO (સીમા સડક સંગઠન)ને બચાવ્યાં હતાં. ખરાબ વાતાવરણને જોતા ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે. પર્વત તુટવાને કારણે બદ્રીનાથ માર્ગ છ જગ્યાથી બંધ છે.
  Published by:Margi Pandya
  First published: