શરમ જનક! PORN VIDEO જોઈ બહેને સગા નાના ભાઈ સાથે એવું કૃત્ય કર્યું કે મુંબઈ હચમચી ગયું

પ્રતિકાત્મક તસવીર

છોકરી પાંચ મહિનાની ગર્ભવતી થઈ ત્યારે આ વાત સામે આવી. યુવતી હજુ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. તો છોકરો સાતમામાં ભણે છે.

 • Share this:
  મુંબઈ : ઈન્ટરનેટે દુનિયાને ખુબ સારી આપ્યું છે, પરંતુ આ ઇન્ટરનેટના જેટલા ફાયદા છે, તેનીસામે કેટલાક ગેરફાયદા પણ છે. કોરોનાકાળ બાદ મોટાભાગના બાળકો ઓનલાઈન અભ્યાસના માધ્યમથી ઈન્ટરનેટ સાથે સંકળાઈ ગયા છે. બાળકો ઘણીવાર ખોટી સાઇટ્સ પર પહોંચી જાય છે. ક્યારેક તેના ગંભીર પરિણામો આવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે.

  હાલ મુંબઈ અને મૂળ રાજસ્થાનના અલવરના એક ગામમાં પરિવારમાં 15 વર્ષની છોકરી તેના 13 વર્ષનો દીકરો છે. ઘરમાં એકલા હતા ત્યારે બહેને પોર્ન ફિલ્મ જોઈ સાથે ભાઈને પણ બતાવી, ત્યારબાદ બહેને ભાઈ સાથે જબરદસ્તી સંબંધ બનાવવા દબાણ કર્યું, ભાઈએ ના પાડી તો બહેને તેને ધમકાવ્યો અને આખરે શારીરિક સંબંધ બનાવ્યો.

  કેવી રીતે મામલો સામે આવ્યો

  જ્યારે છોકરી ગર્ભવતી થઈ ત્યારે આ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો. યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યાં હોસ્પિટલ તંત્રને ખબર પડી કે, સગીર યુવતી પ્રેગનન્ટ છે, જેથી તેમણે પોલીસને જાણ કરી, પોલીસે આ મામલે યુવતીની પુછપરછ કરતા યુવતીએ જણાવ્યું કે, ગર્ભ વતી થવા પાછળ તેનો નાનો ભાઈ જ છે. તેણે પોલીસને તમામ હકીકત જણાવી તો પોલીસ પણ એક સમય માટે ચોંકી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, યુવતી હજુ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. તો છોકરો સાતમામાં ભણે છે.

  પોલીસ અનુસાર, આ ભાઈ -બહેનો દિવસ -રાત ફોન પર રહેતા હતા. ત્યારે, તેમણે તેમના મોબાઇલ પર એક અશ્લીલ વેબસાઇટની જાહેરાત જોઈ. તે પછી, ભાઈઓ અને બહેને સાઇટ ખોલી અને અશ્લીલ વીડિયો જોવાનું શરૂ કર્યું. બાદમાં, બંનેએ તેનું અનુકરણ કર્યું. જ્યારે છોકરી પાંચ મહિનાની ગર્ભવતી થઈ ત્યારે આ વાત સામે આવી.

  આ પણ વાંચોદાહોદ : યુવતીએ પ્રેમીને મળવા બોલાવ્યો, પિતા અને ભાઈએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો

  ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ પરિવાર મહારાષ્ટ્ર પરત ફર્યો હતો. અને દીકરીને લઈ ગર્ભપાત માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સંદર્ભે, પોલીસે ફોજદારી કેસ નોંધ્યો છે અને આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલ્યો છે, જ્યારે પીડિત છોકરી હોસ્પિટલમાં દાખલ છે. માતા -પિતા સહિત અન્ય લોકોના ડીએનએની તપાસ કરવામાં આવી રહી છે. મામલો સંવેદનશીલ હોવાથી પોલીસ તમામ બાજુ પર તપાસ કરશે.
  Published by:kiran mehta
  First published: