ક્રિમિનલ બોસ સાથે ઝગડો - 15 લોકોને પહેલા કાપી જીવતા સળગાવી નાખ્યા - બે મહિલાઓ પણ સામેલ

પ્રેસવાર્તામાં પોલીસે કહ્યું કે એફઆઇઆર દાખલ કરાવતા પોલીસે અનેક ટીમોને આ કેસમાં લગાવી હતી. અને અપહરણકર્તા બાળકને બીજી જગ્યાએ લઇ જતા હતા. અપહરણકર્તા બાળકને ગાડીથી બીજી જગ્યાએ લઇ જતા હતા અને પોલીસે તેમને પકડી પાડ્યા. આ કેસમાં ઉમેશ યાદવ, દીપુ કશ્યપ નામના બે અપહરણકર્તા ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે સુરજ પાંડે તેની પતી છબી પાંડે અને તેના નાનો ભાઇ રાજ પાંડે પોલીસે પકડી પાડ્યા છે.

એક જ ગામના લગભગ 15 લકોની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે, તેમણે પોતાના ક્રિમિનલ બોસ સાથે ઝગડો કર્યો હતો. આ 15 લોકોની હત્યા ખૂબ જ ક્રૂરતા સાથે કરવામાં આવી

 • Share this:
  મેક્સિકો : અમેરિકાના મેક્સિકોના સેન મેટિયો ડેલ માર મ્યુનિસિપલમાં સ્થિત સૈલિનો ક્રૂઝના ઉત્તરી પ્રશાંત બંદર પર બે મહિલાઓ સહિત 15 લોકોની લાસ મળી છે. તેમાંથી એક વ્યક્તિને ઈંટોથી મારમારી મારી નાખવામાં આવ્યો છે. એક સ્થાનિક ક્રિમિનલ બોસ સાથે વિવાદ બાદ છ હથિયારધારી લોકો અલ્પસંખ્યકોના ગામમાં ઘુસી ગયા અને બે મહિલાઓ અને 13 પુરૂષને જીવતા સળગાવી મારી નાખ્યા.

  15 લોકોને પહેલા હથિયારથી કાપ્યા અને પછી જીવતા સળગાવ્યા

  એવું કહેવામાં આવે છે કે, મેક્સિકોમાં એક જ ગામના લગભગ 15 લકોની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે, તેમણે પોતાના ક્રિમિનલ બોસ સાથે ઝગડો કર્યો હતો. આ 15 લોકોની હત્યા ખૂબ જ ક્રૂરતા સાથે કરવામાં આવી. આ નરસંહારમાં 15 લોકોને પહેલા કાપ્યા પછી તેમને જીવતા સળગાવી દીધા.

  આ હુમલો પુરી રીતે પ્લાનિંગ સાથેનો - મ્યિુનિસિપલ ગવર્મેન્ટ

  આ હુમલામાં મારવામાં આવેલા 13 પુરૂષ અને બે મહિલાઓની સોમવારે સવારે કરી લેવામાં આવી છે. સૈન મેટિનો ડેલ માર મ્યુનિસિપલ ગવર્મેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પુરી રીતે પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે. તેમણે આ હુમલામાં સ્થાનિક ક્રિમિનલ બોસના સાથીઓએ હથિયારથી સજ્જ થઈ ઘટનાને અંજામ આપ્યો છે.

  ઓઅક્સાકા સ્ટેટ પ્રોસિક્યુટરે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હિંસાની આ ઘટના હુઆજાન્ટલાન ડેલ રિયો ગામમાં બની હતી. આ ગામમાં ઈકૂત્સ અલ્પસંખ્યકની વસ્તી રહે છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે, કે શું હુમલાખોરો પાસે બંદૂક હતી કે, નહીં?
  Published by:kiran mehta
  First published: