દિલ્હીઃ કેશવાન ઉપર ફાયરિંગ, બેના મોત, 12 લાખ લૂંટી લૂંટારૂ ફરાર

News18 Gujarati
Updated: April 26, 2018, 11:00 PM IST
દિલ્હીઃ કેશવાન ઉપર ફાયરિંગ, બેના મોત, 12 લાખ લૂંટી લૂંટારૂ ફરાર
દિલ્હીના નરેલા વિસ્તારમાં એક કેશ વેનને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. લૂટારૂઓ 12 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે.

દિલ્હીના નરેલા વિસ્તારમાં એક કેશ વેનને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. લૂટારૂઓ 12 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે.

  • Share this:
દિલ્હીના નરેલા વિસ્તારમાં એક કેશ વેનને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. લૂટારૂઓ 12 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. લૂંટની ઘટનાને અંજામ આપવા આવેલા ત્રણ અજ્ઞાન બાઇક સવારોએ વાન ઉપર અચાનક ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. વાનમાં સવારે લોકોની મોત થયું હતું અને લૂંટારૂઓ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણ કેશ વાન લૂંટની આ ઘટના બપોરે બે કલાકને 30 મિનિટ પર થઇ હતી. બેંક કેશવાન નરેલાની ડીએસઆઇઆઇડીસી (દિલ્હી રાજ્ય ઔદ્યોગિક એને બુનિયાદી ઢાંસા વિકાસ નિગમ)ની એક દારૂની દુકાન પાસે થઇ હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે વાનમાં સવાર કેશિયર રજનિકાંત અને ગાર્ડ પ્રેમ કુમારને મોટરસાઇકલ ઉપર સવાર ત્રણ અજાણ્યા આરોપીઓએ ગોળી મારી હતી. બંને પીડિતોની મોત નરેલામાં રાજા હરિશચંદ્ર હોસ્પિટલમાં થઇ હતી.
First published: April 26, 2018, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading