પિતાએ 10 મહિનાની દીકરીનો કર્યો રેપ અને ગૂગલને પુછ્યું- કેવી રીતે ચેક કરું કે તે મરી ગઇ છે?

સ્ટીવન ઑસ્ટિન

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં સ્ટીવન ઑસ્ટિન નામના એક વ્યક્તિ પર પોતાની 10 મહિનાની પુત્રી પર બળાત્કાર કરવાનો આરોપ છે. જાણો આખી ઘટના.

  • Share this:
    અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક શરમજનક ઘટના સામે આવી છે જેણે પિતા-પુત્રીના સંબંધો પર મોટું લાંછન લગાવ્યું છે. અહી એક પિતાને પોતાની જ માત્ર 10 મહિનાની જ પુત્ર સાથે બળાત્કાર કર્યો છે. અને રેપ પછી બાળકી જ્યારે હલવાનું બંધ કરી લીધું તો વ્યક્તિએ ગૂગલ કરીને પુછ્યું કે કેવી રીતે ખબર પડે કે બાળકી જીવે છે મરી ગઇ? બાળકીને રેપના બે કલાક પછી હોસ્પિટલમાં સીરિયલ ઇટરનલ ઇન્જરીના કારણે તેને મોત થઇ ગઇ.

    ડેલી મેલીની ખબર મુજબ 29 વર્ષીય સ્ટીવન ઓસ્ટિને પોતાની પુત્રી જારા સ્ક્રાગની સાથે બળાત્કાર કર્યો હોવાના આરોપ સહ પકડવામાં આવ્યો છે. ઓસ્ટિન એક ફૂટબોલ કોચ છે અને તેની પર સેક્શુઅલ એસોલ્ટ અને બાળકીના રેપ અને અન્ય ગંભીર ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    મોંટગોમરી કાઉન્ટી ડિસ્ટ્રિક અર્ટૉનીની ઓફિસ કહ્યું કે શનિવારે ઓસ્ટિને પોલીસને ફોન પર કહ્યું કે તેની દીકરીને શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. તે પછી બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી. પણ બાળકીનો જીવ ન બચાવી શકાયો. આ મામલે ડોક્ટરે તરત જ પોલીસને જાણકારી આપી.

    વધુ વાંચો : Video Viral થતા જ 'બાબાના ઢાબા' પર પહોંચ્યા એટલા બધા લોકો કે સાચવવા થયા મુશ્કેલ, જાણો કેમ?

    ઓસ્ટિનના બ્રાઉઝરની સર્ચ હિસ્ટ્રી નીકાળ્યા પછી આ મામલો સાફ થયો. ઓસ્ટિને પોલિસને ફોન કર્યો કે તેના એક કલાક પહેલા તે ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો કે કેવી રીતે ખબર પડે કે બાળકી જીવતી છે કે મરી ગઇ છે. તેને પોતાના બે મિત્રોને પણ મેસેજ કરીને મદદ માંગી હતી. વધુમાં બાળકીના ડાઇપરની તપાસ કરતા ઓસ્ટિનની આ કાળી કરતૂત સામે આવી હતી.બાળકીના ડાઇપર પર લોહીના અને ઓસ્ટિનના સીમેનના અંશ પણ મળ્યા હતા. બાળકીને ઓટોપ્સીમા પણ તે વાત સામે આવી કે તેની સાથે રેપ થયો છે

    અને તેના શરીરના અંદરના નાજુક અવયવો આ કારણે ભારે નુક્શાન થતા તેની મોત થઇ ગઇ હતી.
    Published by:Chaitali Shukla
    First published: