શું અનુષ્કાએ રિસેપ્શનમાં દીપિકાની કોપી કરી!

Nisha Kachhadiya | News18 Gujarati
Updated: December 22, 2017, 3:05 PM IST
શું અનુષ્કાએ રિસેપ્શનમાં દીપિકાની કોપી કરી!

  • Share this:
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની તસવીરો જોઈ એક તરફ તેઓએ ફેન્સનું દિલ જીતી લીધું. જ્યારે દિલ્લીમાં યોજાયેલા રિસેપ્શનથી તેમના ફેન્સ નિરાશ છે. જેનું કારણ છે અનુષ્કાનો લૂક. લગ્નમાં ગુલાબી કલરની ચોલીમાં જેવી સુંદર દેખાઈ રહી હતી અનુષ્કા તેને જોઈને લોકોને એવું હતું કે અનુષ્કા રિસેપ્શનમાં હટકે લૂકમાં જોવા મળશે. પરંતુ તેવું થયું નહિં.

અનુષ્કા અહીં લાલ સાડી અને વજનદાર જ્વેલરી પહેરેલી જોવા મળી. આ લૂક તેના પર ખાસ મેચ નથી થતો. પરંતુ વાત માત્ર આટલી જ નથી. ઇન્ટરનેટ પર તેમની આ તસવીર વાયરલ થયાના થોડા જ સમયમાં સામે આવ્યું કે અનુષ્કાનો આ લૂક દીપિકા પાદુકોણથી ઇન્સ્પાયર હતો.

અનુષ્કાએ જે લાલ સાડી પહેરી છે તેવી જ સાડી થોડા સમય પહેલા દીપિકાએ એક ઇવેન્ટમાં પહેરી હતી. દીપિકાએ એક ઇવેન્ટમાં લાલ બનારસી સાડી પહેરી હતી. જેમા તે ઘણી જ સુંદર લાગી રહી હતી. માત્ર આટલું જ નહીં પણ અનુષ્કાએ જે સેટ ગળામાં પહેર્યો છે તેને ચોકર કરવામાં આવે છે. તે પણ દીપિકાએ ઘણા સમય પહેલા એક ઇવેન્ટરમાં પહેર્યો હતો. પરંતુ દીપિકા પર આ ચોકર ઘણો જ સુંદર લાગી રહ્યોં હતો. પરંતુ અનુષ્કા પર આ ચોકર સૂટ નથી થઈ રહ્યોં.





 

હવે જ્યારે દીપિકાથી ઈન્સ્પીરેશનની વાત સામે આવી તો, એવું પણ સામે આવ્યું છે કે ઇટલીમાં થયેલા લગ્ન દરમિયાન અનુષ્કાએ જે ઝુમખા પહેર્યા હતા, તે પણ દીપિકાથી જ કોપી કર્યા હતાં.



આ તમામ પાછળ એક કારણ જાણીતી ફેશન ડિઝાઈનર સબ્યસાચી પણ છે. કારણ કે તેમણે જ અનુષ્કાના લગ્નના અને રિસેપ્શનના કપડા અને જ્વેલરી ડિઝાઈન કર્યા હતા. જ્યારે દીપિકાએ પણ તેમના જ ડિઝાઈન કરેલા કપડા અને જ્વેલરી પહેરીને થોડા સમય પહેલા ફોટોશૂટ કરાવ્યું હતું.



I don’t think Indian brides feel complete without wearing the colour red in one of their functions. Anushka decided to wear red on her reception. And much to my absolute delight, it would be a red Benarasi saree. From the by-lanes of Peeli Kothi in Benaras. I was particularly excited about this look because I have seen an entire generation of Bengali women getting married in red Benarasi sarees. The red bindi, the sindoor and the mogras in her hair just made the look more potent and powerful. She chose to wear heritage uncut diamond choker and jhumkas from the Sabyasachi Bridal Jewelry collection. Bollywood can play a major role in spreading awareness about Indian textiles and handlooms. And I must say the occasion couldn’t be better. I know copies of this saree will flood the entire country in the next few months to come, which also means that a million weaver’s children will be back at school. All I can say is thank you Anushka! Virat chose to complement his new bride in a very subtle and elegant manner. He wore a black textured silk signature bandhgala with the house buttons in 18k gold and a white silk kurta with hand-woven brocade churidaar. He teamed it with mojris from the Sabyasachi accessories line and a hand-embroidered antique Pashmina shawl from our ‘Kashmir Revival’ project. @anushkasharma @virat.kohli @bridesofsabyasachi @groomsofsabyasachi @tajdiplomaticenclave For all jewellery related queries, kindly contact sabyasachijewelry@sabyasachi.com #Sabyasachi #TheWorldOfSabyasachi #SabyasachiJewelry #AnushkaSharmaViratKohliReception #Virushka #AnushkaSharma #ViratKohli


A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on






હવે કારણ કોઈ પણ હોય, કોઈ દુલ્હન લગ્નના અવસર પર કોઈનો લૂક કોપી કરવા માંગતી ન હોય.

 

 
First published: December 22, 2017, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading