Home /News /movies /

અશ્લિલતાથી ભરપૂર ફિલ્મ 'મસ્તીજાદે' નું બોલ્ડ ટ્રેલર રિલીઝ

અશ્લિલતાથી ભરપૂર ફિલ્મ 'મસ્તીજાદે' નું બોલ્ડ ટ્રેલર રિલીઝ

સની લિયોન અને તુષાર કપૂરની અશ્લિલતાથી ભરપૂર સેક્સ કોમેડી ફિલ્મ 'મસ્તીજાદે' નું ટ્રેલર લોન્ચ થઇ ગયુ છે. ફિલ્મમાં અશ્લિલ દૃશ્યોં અને ડબલ મીનિંગ સંવાદોની ભરમાળ છે.

સની લિયોન અને તુષાર કપૂરની અશ્લિલતાથી ભરપૂર સેક્સ કોમેડી ફિલ્મ 'મસ્તીજાદે' નું ટ્રેલર લોન્ચ થઇ ગયુ છે. ફિલ્મમાં અશ્લિલ દૃશ્યોં અને ડબલ મીનિંગ સંવાદોની ભરમાળ છે.

  • Web18
  • Last Updated :
મુંબઇ# સની લિયોન અને તુષાર કપૂરની અશ્લિલતાથી ભરપૂર સેક્સ કોમેડી ફિલ્મ 'મસ્તીજાદે' નું ટ્રેલર લોન્ચ થઇ ગયુ છે. ફિલ્મમાં અશ્લિલ દૃશ્યોં અને ડબલ મીનિંગ સંવાદોની ભરમાળ છે.

ફિલ્મમાં તુષાર કપૂર અને વીર દાસ સેક્સ અેડિક્ટ્સના રોલમાં છે. તો ફિલ્મમાં સની લિયોન ડબલ રોલમાં નજર આવશે. ફિલ્મમાં સંજય મેનન ગે ના રોલમાં નજર આવશે.

હાલમાં બિગ બોસના ઘરમાં નજર આવી રહેલી ઝિઝેલ ઠકરાલ પણ ફિલ્મમાં છે. ફિલ્મે તમામ અશ્લિલતાની હદ પાર કરી છે. ફિલ્મના ડાયલોગ્સમાં ડબલ મીનિંગના સંવાદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
First published:

Tags: અભિનેતા, અભિનેત્રી, અશ્લિલતા, કોમેડી, ટ્રેલર, તુષાર કપૂર, ફિલ્મ, બોલીવુડ, રિલીઝ, સની લિયોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन