Home /News /movies /

'ઘાયલ વન્સ અગેન' નું બીજુ ટ્રેલર રિલીઝ, સની જોવા મળશે જૂના અંદાજમાં!

'ઘાયલ વન્સ અગેન' નું બીજુ ટ્રેલર રિલીઝ, સની જોવા મળશે જૂના અંદાજમાં!

બોલીવુડ અભિનેતા દેઓલની ફિલ્મ 'ઘાયલ વન્સ અગેન' નું વધુ એક ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મમાં સત્યની જીતનો મેસેજ આપવામાં આવ્યા છે. જો અગર આપણે સત્ય સાથે છે તો આપણે જીત સુધી હાર માનવી ન જોઇએ.

  • News18
  • Last Updated :
મુંબઇ# બોલીવુડ અભિનેતા દેઓલની ફિલ્મ 'ઘાયલ વન્સ અગેન' નું વધુ એક ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મમાં સત્યની જીતનો મેસેજ આપવામાં આવ્યા છે. જો અગર આપણે સત્ય સાથે છે તો આપણે જીત સુધી હાર માનવી ન જોઇએ.

ટ્રેલરમાં 4 બાળકોને બતાવવામાં આવ્યા છે, જે કોઇ કેસમાં ફસાઇ જાય છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત સોહા અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. ફિલ્મ 15 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.
First published:

Tags: અભિનેતા, ટ્રેલર, ફિલ્મ, બોલીવુડ, રિલીઝ, સની દેઓલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन