Home /News /movies /

'બિગ બોસ' ના સેટ પર સની દેઓલને આવ્યો ગુસ્સો!

'બિગ બોસ' ના સેટ પર સની દેઓલને આવ્યો ગુસ્સો!

બોલીવુડ અભિનેતા સની દેઓલને 'બિગ બોસ' ના સેટ પર એટલો ગુસ્સો આવ્યો કે, તેઓ શૂટિંગ વચ્ચેથી છોડીને ચાલ્યા ગયા. વાત એવી છે કે, સની દેઓલ પોતાની ફિલ્મ 'ઘાયલ વન્સ અગેન' ના પ્રમોશનના માટે 'બિગ બોસ' ના સેટ પર પહોંચ્યા હતા.

  • IBN7
  • Last Updated :
મુંબઇ# બોલીવુડ અભિનેતા સની દેઓલને  'બિગ બોસ' ના સેટ પર એટલો ગુસ્સો આવ્યો કે, તેઓ શૂટિંગ વચ્ચેથી છોડીને ચાલ્યા ગયા. વાત એવી છે કે, સની દેઓલ પોતાની ફિલ્મ 'ઘાયલ વન્સ અગેન' ના પ્રમોશનના માટે 'બિગ બોસ' ના સેટ પર પહોંચ્યા હતા.

સની સેટ પર બેસીને પ્રતિક્ષા કરી રહ્યાં હતા અને ઘણા સમય સુધી શૂટિગ શરૂ ન થતા સનીને ઘણા કલાક સુધી પ્રતિક્ષા કરવી પડી હતી અને ત્યાર બાદ તેઓ ગુસ્સે ભરાયા હતા અને શૂટિંગ કર્યા વગર જ તેઓ સેટ પરથી જતા રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, સની દેઓલની ફિલ્મ ઘાયલ 'ઘાયલ વન્સ અગેન' ટૂંક સમયમાં રિલીઝ થનારી છે અને સની આજકાલ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
First published:

Tags: અભિનેતા, બિગ બોસ, બોલીવુડ, શૂટિંગ, સની દેઓલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन