SRKને 'બોલિવૂડનાં બાદશાહ' બનાવનારા કુંદન શાહ વિશે શું કહેવું છે શાહરૂખનું, જોઇ લો તમે જ

Network18 | News18 Gujarati
Updated: October 8, 2017, 2:09 PM IST
SRKને 'બોલિવૂડનાં બાદશાહ' બનાવનારા કુંદન શાહ વિશે શું કહેવું છે શાહરૂખનું, જોઇ લો તમે જ
Network18 | News18 Gujarati
Updated: October 8, 2017, 2:09 PM IST
શાહરૂખ ખાને તેને ઇન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક આપનારા કુંદન શાહ વિશે ઘણી વખત જાહેરમાં વાત કરી છે. પહેલાં ટીવી શો સર્કસમાં તેને કામ આપનાર અને બાદમાં તેને બોલિવૂડ ફિલ્મ કભી હા કભી નામાં બ્રેક આપનારા કુંદન શાહની ઘણો જ નિકટ હતો શાહરૂખ ખાન.

તેમનાં નિધનનાં દુ:ખદ સમાચાર અંગે શાહરૂખ ખાને તેનાં ટ્વિટર પેજ પર શ્રદ્ધાંજલિ આપતો મેસેજ લખ્યો છે. અને તેમનાં વિશે લખતા કહ્યું છે કે, તઓ જ્યાં પણ હશે તે જગ્યાને હાસ્યથી ભરી દેશે

First published: October 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर