Home /News /movies /

શાહરૂખ ખાન -આનંદ એલ રાયની ફિલ્મનું ટાઇટલ છે 'ZERO', જુઓ SRKનો અંદાજ

શાહરૂખ ખાન -આનંદ એલ રાયની ફિલ્મનું ટાઇટલ છે 'ZERO', જુઓ SRKનો અંદાજ

હરૂખ ખાને તેનાં ઓફિશિયલ પેજ ફિલ્મનું ટિઝર શેર કર્યું છે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018નાં રોજ રિલીઝ થશે.

હરૂખ ખાને તેનાં ઓફિશિયલ પેજ ફિલ્મનું ટિઝર શેર કર્યું છે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018નાં રોજ રિલીઝ થશે.

મુંબઇ: શાહરૂખ ખાન અને અનંદ એલ રાય એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નામ અત્યાર સુધી જાહેર થયુ ન હતું. પણ હવે થઇ ગયુ છે. ફિલ્મનું નાનકડું ટિઝર રેડ ચીલીઝ દ્વારા શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ 'ઝીરો' છો. ફિલ્મનો ટીઝર વીડિયો શાહરૂખ ખાને તેનાં ઓફિશિયલ પેજ પર શેર કર્યો છે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018નાં રોજ રિલીઝ થશે.

શાહરૂખે આ ફિલ્મનું ટાઇટલ અને ટિઝર શેર કરતા લખ્યું છે કે, “टिकेटें लिए बैठे हैं लोग मेरी जिंदगी के, तमाशा भी बड़ा होना चाहिए. ये रहा फिल्म का टाइटल.”

આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક વામન અવતારનાં રોલમાં નજર આવે છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ છે. ફિલ્મનો ડાઇલોગ પણ મજેદાર છે, “हम जिसके पीछे लग जाते हैं, लाइफ बना देते हैं.”

First published:

Tags: Anushka Sharma, Katrina kaif, Movie, Shahrukh Khan, Zero

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन