સિંગરનું કામ સૌથી સહેલું હોય છે, સલમાનની કોમેન્ટથી સોનૂ નિગમ નારાજ!

સલમાન ખાન હંમેશા ચર્ચામાં જ રહે છે. ક્યારેક સારા કારણે તો ક્યારેક ખરાબ કારણોથી. હવે ફરીથી એવી હરકત કરી છે કે, બી ટાઉનમાં પણ તેમની ચર્ચા થઇ રહી છે. ગત દિવસોમાં સલમાન ખાન આમિર ખાન સાથે ઝઘડી પડ્યા હતો. હવે તેેણે સોનૂ નિગમ સાથે પંગો લીધો છે. જોકે, ગીત ગાયા બાદ સલમાન જાણે કે પોતાને મોટા સિંગર સમજવા લાગ્યા છે અને એક ઇવેન્ટમાં જઇને તેણે સોનૂ નિગમનું અપમાન કર્યુ હતુ.

  • IBN7
  • Last Updated :
  • Share this:
મુંબઇ# સલમાન ખાન હંમેશા ચર્ચામાં જ રહે છે. ક્યારેક સારા કારણે તો ક્યારેક ખરાબ કારણોથી. હવે ફરીથી એવી હરકત કરી છે કે, બી ટાઉનમાં પણ તેમની ચર્ચા થઇ રહી છે. ગત દિવસોમાં સલમાન ખાન આમિર ખાન સાથે ઝઘડી પડ્યા હતો. હવે તેેણે સોનૂ નિગમ સાથે પંગો લીધો છે. જોકે, ગીત ગાયા બાદ સલમાન જાણે કે પોતાને મોટા સિંગર સમજવા લાગ્યા છે અને એક ઇવેન્ટમાં જઇને તેણે સોનૂ નિગમનું અપમાન કર્યુ હતુ.

થયું એવું કે, એક ઇવેન્ટમાં જ્યારે સલમાન ખાન પહોંચ્યો, તો સ્ટેજ પર તેણે બધાની સામે કહી નાખ્યું કે, તેને સોનૂ નિગમ અથવા કોઇપણ પ્લે બેક સિંગરની જરૂરત નથી. તેમનો અવાજ સારો છે અને નાની મોટી કસર ટેક્નોલોજી પૂરી કરી દે છે. એટલું જ નહીં, સલમાને એ પણ કહ્યું કે, સિંગરનું કામ સૌથી સહેલું હોય છે.

દેખીતી વાત છે કે, સોનૂ નિગમને સલમાનની આ કોમેન્ટ પસંદ ન આવી. આ અગાઉ હેંગઓવર ગીત દરમિયાન પણ કઇક આવુ જ થયું હતુ. જ્યારે હેંગઓવર ગીત માટે સોનૂ નિગમને સલમાન ખાને રિપ્લેસ કર્યો હતો, ત્યારે પણ સલમાને કહ્યું હતું કે, પ્લે બેક સિંગિગની જગ્યાએ સિંગર્સ પોતાનું ગીત બનાવ્યા કરે.
First published: