સોફિયાએ હનિમૂનનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો શેર, લોકોએ કરી ટ્રોલ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 28, 2017, 2:55 PM IST
સોફિયાએ હનિમૂનનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો શેર, લોકોએ કરી ટ્રોલ
લોકોએ લખ્યું છે કે અંગત જિંદગીને દુનિયા સામે મૂકવું ખોટું છે. અનેક લોકો સોફિયાને ગાળો પણ આપી રહ્યા છે.

લોકોએ લખ્યું છે કે અંગત જિંદગીને દુનિયા સામે મૂકવું ખોટું છે. અનેક લોકો સોફિયાને ગાળો પણ આપી રહ્યા છે.

  • Share this:
સોફિયાએ પોતાના બેડરૂમમાંથી એક વીડિયો ઇન્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે પોતાના પતિ વ્લાદ સ્ટૈન્શ્યૂ સાથે કોન્ડોમ અંગે વાત કરી રહી છે.

મોડલમાંથી નન બનેલી સોફિયા હયાતે ઇન્ટાગ્રામ પર ખળભળાટ મચાવ્યો છે. સોફિયાએ વીડિયો શેર કર્યો છે, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં તે પોતાના પતિ વ્લાદ સ્ટૈન્શ્યૂ સાથે હનિમૂન મનાવી રહી છે. બંને ઇજીપ્તમાં હનિમૂનની મજા લઈ રહ્યા છે.

&nbspLet's talk about condomns. Part 1 #honeymoon #condoms

A post shared by Sofia Hayat (@sofiahayat) on

તાજેતરમાં જ સોફિયાએ પોતાના હનિમૂનને કેટલિક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તે પતિ સાથે મસ્તી કરતી નજરે પડે છે. સોફિયાએ પોસ્ટ કરેલી તસવીરોમાં બેડરૂમ અને બીચની પણ તસવીરો છે. તેણે પોતાના બેડરૂમનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેના કારણે તે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઈ રહી છે.

લોકોએ લખ્યું છે કે અંગત જિંદગીને દુનિયા સામે મૂકવું ખોટું છે. અનેક લોકો સોફિયાને ગાળો પણ આપી રહ્યા છે.

 ✡ love has won

A post shared by Sofia Hayat (@sofiahayat) on

સોફિયાએ આ વર્ષે 24 એપ્રિલના રોજ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લંડમાં પોતાના બોયફ્રેન્ડ વ્લાદ સ્ટૈન્શ્યૂ સાથે લગ્ન કરી લીઘા હતા.
First published: December 28, 2017, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading