Home /News /movies /

OMG : શિલ્પા શિંદે બાદ હવે નવી 'ભાભીજી' શુભાંગી અત્રે પણ છોડી શકે શો, જાણો શું છે કારણ

&tvનાં સૌથી લોકપ્રિય કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'નાં ફેન્સને ફરી એક વખત ઝાટકો લાગી શકે છે. શિલ્પા શિંદે બાદ ફરી એક વખત શુભાંગી અત્રે પણ આ શોને અલવિદા કહી શકે છે. ફરી એક વખત શોનાં ચાહકોને નવી 'અંગુરી ભાભી' જોવા મળી શકે છે.

ભાભીજી બનશે નેતા

સોર્સિસની માનીયે તો, શિલ્પા શિંદે બાદ હવે શુભાંગી અથ્રે પણ શો છોડવાનું મન બનાવી લીધુ છે. શોનાં મેકર્સ હવે નવી અંગૂરી ભાભીની શોધમાં લાગી ગયા છે. જો આપ વિચારતા હોવ કે શિલ્પાની જેમ જ શો મેકર્સ સાથે શુભાંગીને ઝઘડો થયો છે અને તે આ કારણથી શો છોડી રહી છે તો એવું નથી. કારણ છે કે શુભાંગીએ રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણ કર્યો છે. આ જ કારણથી તે શો છોડવા ઇચ્છે છે.

First published:

Tags: Bhabhiji Ghar par hai, Shubhangi Atre, UtterPradesh, ભાજપ, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन