અરૂણ જેટલીની પુત્રીના લગ્ન સંગીતમાં શાહરૂખે કર્યો ડાન્સ

Parthesh Nair | IBN7
Updated: December 7, 2015, 5:29 PM IST
અરૂણ જેટલીની પુત્રીના લગ્ન સંગીતમાં શાહરૂખે કર્યો ડાન્સ
નવી દિલ્હી# નાણામંત્રી અરૂણ જેટલીની દિકરી સોનાલી જેટલી આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. અરૂણ જેટલીની દિકરી વ્યવસાયે બિઝનેસમેન અને વકીલ જૈશ બખ્શી સાથે સાત ફેરા લેશે. આ લગ્નમાં પીએમ મોદી સહિત રાજકીય, ફિલ્મ, ખેલ જગતથી જોડાયેલા ઘણા મોટા હસ્તિયો શામેલ થશે.

  • IBN7
  • Last Updated: December 7, 2015, 5:29 PM IST
  • Share this:
નવી દિલ્હી# નાણામંત્રી અરૂણ જેટલીની દિકરી સોનાલી જેટલી આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. અરૂણ જેટલીની દિકરી વ્યવસાયે બિઝનેસમેન અને વકીલ જૈશ બખ્શી સાથે સાત ફેરા લેશે. આ લગ્નમાં પીએમ મોદી સહિત રાજકીય, ફિલ્મ, ખેલ જગતથી જોડાયેલા ઘણા મોટા હસ્તિયો શામેલ થશે.

શનિવારે સોનાલી જેટલીના યોજાયેલ સંગીત કાર્યક્રમમાં દેશની મોટા હસ્તિઓ હાજર રહી હતી. જેમાં બોલીવુડના કિંગ ખાન અને ગાયક મીકા પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં જ્યાં મીકાએ પોતાના અવાજનો જાદૂ પીરસ્યો, તો શાહરૂખે રોમાંટિક ગીત પર ડાન્સ કરીને બધાને ખુશ કર્યા હતા.

શાહરૂખની સાથે જેટલીની દિકરી સોનાલીએ પણ ડાન્સ કર્યો હતો. જેના બાદ કાર્યક્રમમાં અરૂણ જેટલી અને તેમની પત્ની સંગીતા પણ ડાન્સ કરતા નજર આવ્યા હતા. કાર્યક્રમમાં સુનીલ શેટ્ટી, પૂનમ ઢિલ્લો, સંતૂર વાદક શિવ કુમાર શર્મા, ક્રિકેટર ગૌતમ ગંભીર, અમર સિંહ, જાવેદ અખ્તર, પ્રસુન્ન જોશી, શંકર મહાદેવન, અનૂપ જલોટા, કવિતા કૃષ્ણામૂર્તિ, રાજ્ય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌર પણ શામેલ થયા હતા.
First published: December 7, 2015, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading