ફેબ્રુઆરીમાં બહાર આવશે ખલનાયક, સજા કરતાં વહેલો જેલમાંથી મુક્તિ અપાશે

Parthesh Nair | IBN7
Updated: January 6, 2016, 3:42 PM IST
ફેબ્રુઆરીમાં બહાર આવશે ખલનાયક, સજા કરતાં વહેલો જેલમાંથી મુક્તિ અપાશે
મુંબઇ# પૂણેની યરવદા જેલમાં સજા ભોગવી રહેલા બોલીવુડ એક્ટર સંજય દત્ત ફેબ્રુઆરી મહિના ના અંતિમ સપ્તાહમાં મુક્ત થઇ શકે છે. વર્ષ 2013થી જેલમાં બંધ સંજય દત્તને સારા ચાલચલણને લઇને સજા પૂરી થયા પહેલા જ છોડી મુકાશે. નિર્ધારિત સમય અનુસાર સંજય દત્તને ઓક્ટોબરમાં જેલ માંથી મુક્ત થવાના હતા. પરંતુ નિયમોના અનુસાર કોઇ પણ કેદીને 114 દિવસ પહેલા અમુક શર્તના પાલનની સાથે સજામાં છૂટ આપી શકાય છે.

  • IBN7
  • Last Updated: January 6, 2016, 3:42 PM IST
  • Share this:
મુંબઇ# પૂણેની યરવદા જેલમાં સજા ભોગવી રહેલા બોલીવુડ એક્ટર સંજય દત્ત ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં મુક્ત થઇ શકે છે. વર્ષ 2013થી જેલમાં બંધ સંજય દત્તને સારી વર્તુણકને પગલે સજા પૂરી થયા પહેલા જ છોડી મુકાશે. નિર્ધારિત સમય અનુસાર સંજય દત્તને ઓક્ટોબરમાં જેલમાંથી મુક્તી મળવાની હતી. પરંતુ  નિયમ અનુસાર કોઇ પણ કેદીને 114 દિવસ પહેલા અમુક શરત પાલનની સાથે સજામાં છૂટ આપી શકાય છે.

વર્ષ 1993 સીરિયલ બોમ્બ વિસ્ફોટના બાદ પ્રતિબંધિત હથિયાર AK-47 રાઇફલ રાખવાના ગુનામાં દોષિત ઠેરાવવામાં આવ્યા હતા અને સંજયને 5 વર્ષની સજા સંભાળવામાં આવી હતી. સંજય દત્ત મે 2013 થી પૂણેની યરવડા જેલમાં બંધ છે. જેલમાં સારા વર્તનના કારણે યરવદા જેલ પ્રશાસને તેમને મુક્ત કરવા અંગે પ્રસ્તાવ મુક્યો હતો, જે અંગે મહારાષ્ટ્ર સરકારે લીલી ઝંડી આપી છે. સંજય દત્તે આશરે 2 વર્ષ 9 મહિનાની સજા પુરી કરી છે. આ વચ્ચે તે ઘણી વાર ફરલોની રજા લઇને બહાર રહી ચૂક્યા છે.

કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની સજા ફટકારી હતી. એમાં તેઓએ 18 મહિના અગાઉ જ જેલવાસ ભોગવ્યો હતો. જો કે, આશરે સાડા ત્રણ વર્ષવની વધુ સજા ભોગવવાની બાકી હતી
First published: January 6, 2016, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading