રિયોમાં ભાગ લેનાર ભારતીય એથ્લીટને 1 લાખ રૂપિયાનો ચેક આપશે સલમાન
રિયોમાં ભાગ લેનાર ભારતીય એથ્લીટને 1 લાખ રૂપિયાનો ચેક આપશે સલમાન
બોલીવુડ સુપરસ્ટાર સલમાનખા ભારતીય ખેલાડીઓના સન્માનમાં આગળ આવ્યો છે. રિયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ભારતીય એથ્લેટ્સને રૂ.1લાખ 1 હજારનો ચેક આપવાની જાહેરાત કરી છે.
બોલીવુડ સુપરસ્ટાર સલમાનખા ભારતીય ખેલાડીઓના સન્માનમાં આગળ આવ્યો છે. રિયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ભારતીય એથ્લેટ્સને રૂ.1લાખ 1 હજારનો ચેક આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી #બોલીવુડ સુપરસ્ટાર સલમાનખાન ભારતીય ખેલાડીઓના સન્માનમાં આગળ આવ્યો છે. રિયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ભારતીય એથ્લેટ્સને રૂ.1લાખ 1 હજારનો ચેક આપશે.
ભારતીય ખેલ વિભાગના એમ્બેસેડર સલમાને ટ્વિટ કરી જાહેરાત કરી છે, આપણા ઓલિમ્પિક એથ્લેટીક્સની પ્રશંસા માટે રૂ.1,01,000નો ચેક આપીશ.
દબંગ સ્ટારે એ પણ કહ્યું તે, ભારતીય સરકાર રમતોને લઇને ઘણી ઉદાર અને મદદગાર છે. સલમાને આ પહેલા યશરાજ બેનરની ફિલ્મ સુલ્તાનમાં એક પહેલવાનની ભૂમિકા બખૂબી નિભાવી હતી.
વાઇઆરએફે આ મહિનાના પ્રારંભે આ જાહેરાત કરી હતી કે રિયોમાં ગોલ્ડ જીતનારને રૂ.10 લાખનું ઇનામ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર