Home /News /movies /બર્થ ડે સ્પેશ્યલઃસલમાન ખાનના સુપરસ્ટાર બનવાની પુરી કહાની

બર્થ ડે સ્પેશ્યલઃસલમાન ખાનના સુપરસ્ટાર બનવાની પુરી કહાની

નવી દિલ્હીઃ સલમાન 26 વર્ષથી બોલીવુડ પર રાજ કરે છે. આજે તેનો 50મો જન્મ દિવસ છે. સલમાનને સુપર સ્ટાર બનવા ઘણી મહેનત કરી છે. સલમાનનો જન્મ 27 ડિસેમ્બર 1965માં થયો હતો. સલમાનના પિતા સલીમ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા સ્કિપ્ટ રાઇટર છે, સલમાનની માતાનું નામ સલમા છે.

નવી દિલ્હીઃ સલમાન 26 વર્ષથી બોલીવુડ પર રાજ કરે છે. આજે તેનો 50મો જન્મ દિવસ છે. સલમાનને સુપર સ્ટાર બનવા ઘણી મહેનત કરી છે. સલમાનનો જન્મ 27 ડિસેમ્બર 1965માં થયો હતો. સલમાનના પિતા સલીમ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા સ્કિપ્ટ રાઇટર છે, સલમાનની માતાનું નામ સલમા છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ સલમાન 26 વર્ષથી બોલીવુડ પર રાજ કરે છે. આજે તેનો 50મો જન્મ દિવસ છે. સલમાનને સુપર સ્ટાર બનવા ઘણી મહેનત કરી છે.
સલમાનનો જન્મ 27 ડિસેમ્બર 1965માં થયો હતો. સલમાનના પિતા સલીમ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા સ્કિપ્ટ રાઇટર છે, સલમાનની માતાનું નામ સલમા છે.

salman-khan4
સલમાનની મા હિન્દુ છે, એટલે સલમાન કેટલીયે વાર કહી ચુક્યા છે કે તે અડધા હિન્દુ છે. અને અડધા મુસ્લીમ. તેમના ઘરમાં દિવાળીથી લઇને ઇદ બધા તહેવાર મનાવાય છે.
સલમાને શરૂઆતનો અભ્યાસ ગ્વાલિયરની સિંધિયા સ્કુલમાં કર્યો હતો પછી મુંબઇ આવી વધુ અભ્યાસ કર્યો હતો.

salman-kick1

15 વર્ષની ઉમરે કરી પહેલી એડસલમાનની પહેલી કમાણી 75 રૂપિયા હતી. જે
કૈપા કોલાના જાહેરાત કરતા મળી હતી. ત્યારે સલમાનની ઉમર માત્ર 15 વર્ષની હતી.

salman-wanted

એક ડાયરેક્ટરના પટાવાળાએ ઓફિસથી બહાર નીકાળ્યો હતો
એક સમય એવો હતો જ્યારે સલમાન બી ગ્રેડના ડાયરેક્ટર આનંદ ગિરધર પાસે કામ માગવા ગયો તો તેના પટાવાળાએ તેને બહાર નીકાળી દીધો હતો.

salman-bd2



આવી રીતે મળી પહેલી ફિલ્મ
સલમાનના કેરિયરની શરૂઆત 1988માં બીબી હો તો એસીથી થઇ હતી. ડાયરેક્ટર જેકે બિહારી મહિલાઓ પર આધારીત ફિલ્મ કરતા હતા. લીડ રોલમાં ફારૂખ શેખ. જે કે બિહારી ફારૂખના નાના ભાઇ માટે ટેસ્ટ લઇ થાકી ચુક્યા
હતા અંતે તેમણે હારીને નક્કી કર્યું કે જે આવે તેને લઇ લેવો. સલમાન સ્કીન ટેસ્ટ આપ્યો અને આ રોલ માટે પસંદગી પામ્યા હતા. આ ફિલ્મમાં તેમનો કિરદાર બહુ ઓછો હતો.

પહેલી સુપરહિટ ફિલ્મ
વર્ષોની મહેનત પછી 1989માં સુરત બડજાત્યાએ સલમાનને પોતાની ફિલ્મ મૈને પ્યાર કિયામાં કામ આપ્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. સલમાન રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા.

હમ આપકે હૈ કૌનને રચ્યો ઇતિહાસ
સલમાનની ઘણી ફિલ્મો વચ્ચે ફ્લોપ ગઇ હતી. પરંતુ સુરજ બડહાત્યાની ફિલ્મ હમ આપકે હૈ કૌને ફરી એકવાર સલમાનના ડૂબતા કેરીયરને સહારો આપ્યો અને ફિલ્મ સુપરહિટ બની હતી. 1994માં રીલીઝ થયેલી આ ફિલ્મએ ઇતિહાસ રચ્યો તેના પછી સલમાને કેટલીયે ફિલ્મો કરી આમીર સાથે અંદાજ અપના અપના, શાહરૂખ સાથે કરણ અર્જુન, આ ફિલ્મો આજે પણ લોકોને યાદ છે. 1995 સુધી સલમાન સુપરસ્ટાર બની ચુક્યા હતા.
સલમાનની સુપરહિટ ફિલ્મો
બાગી, સનમ બેવફા, સાજન, અંદાજ અપના-અપના, હમ આપકે હૈ કૌન, કરણ-અર્જુન, જુડવા,, પ્યાર કિયા તો ડરના ક્યા, બીવી નંબર1, હૈલો બ્રધર, તેરે નામ, ગર્વ, મુજસે સાદી કરોગી, નો એન્ટ્રી, પાર્ટનર, દબંગ, રેડ્ડી, બોડીગાર્ડ, કિક, બજરંગી ભાઇજાન, પ્રેમરતન ધન પાયો.
First published:

Tags: ગુજરાત, જન્મ દિવસ, દેશ વિદેશ, ફિલ્મ, સલમાન ખાન, હિરો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन